Sunday, August 30, 2026
Homenationalગુલામનબી બાદ હવે યેચુરીને કસ્ટડીમાં લેવાયા :પાર્ટી ખફા

ગુલામનબી બાદ હવે યેચુરીને કસ્ટડીમાં લેવાયા :પાર્ટી ખફા

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

કલમ ૩૭૦ નાબુદ કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં કોઇ પણ ઉશ્કેરણીજનક ગતિવિધીને રોકવા માટેના બધા પગલાઓ

શ્રીનગર, તા. ૯
સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને સીપીઆઈના મહાસચિવ ડી રાજાને શુક્રવારે શ્રીનગર હવાઈ મથક પર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંનેને શહેરમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી નથી. ડાબેરી નેતા પોતાના પાર્ટી સહયોગીને મળવા માટે શ્રીનગર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને ગુરુવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને શ્રીનગર એરપોર્ટથી જ દિલ્હી પરત મોકલવામાં આવ્યા હતા. સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું હતું કે, તેમણે અમને એક કાયદાકીય આદેશ બતાવ્યો હતો જેમાં શ્રીનગરમાં કોઇપણના પ્રવેશ માટે મંજુરી આપવામાં આવી ન હતી. આમાં કહેવામાં આવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર પોલીસ સંરક્ષણમાં પણ શહેરમાં જવાની મંજુરી નથી આપવામાં આવી.અમે હજુ પણ તેમની સાથે વાતચીત કરવાના પ્રયાસમાં છીએ. યેચુરી અને રાજા રાજ્યપાલ સત્યપાલ મલિકને ગુરુવારે પત્ર લખીને પોતાની યાત્રાની માહિતી આપી હતી અને તેમને અનુરોધ કર્યો હતો કે, તેમને પ્રવેશની મંજુરી આપવામાં આવે. સીપીએમ મહાસચિવ યેચુરીએ કહ્યું છે કે, અમે બંનેએ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને પત્ર લખી વિનંતી કરી હતી કે, અમારી યાત્રા મેં કોઈ અડચણ ન આવે તો પણ અમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમે પોતાના બિમાર સહકર્મી અને અહીં ઉપÂસ્થત અમારા સહયોગીઓને મળવાની ઇચ્છા સાથે પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવ્યા બાદ જારદાર વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ આજે સવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા પરંતુ તેમને એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર રોકીને તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here