Monday, October 12, 2026
Homenationalદીપિકા પાદુકોણ-રણવિર સિંહના લગ્નની પહેલી તસવીર આવી સામે

દીપિકા પાદુકોણ-રણવિર સિંહના લગ્નની પહેલી તસવીર આવી સામે

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

ઈટાલીમાં 14 તથા 15 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરનાં કોંકણી તથા સિંધી વિધીથી લગ્ન થઈ ગયા છે. દીપિકા પાદુકોણ દક્ષિણ ભારતીય છે અને આથી જ સૌ પહેલાં કોંકણી વિધિથી લગ્ન કરવામાં આવ્યા હતાં. 15 નવેમ્બરના રોજ સિંધી રિવાજથી લગ્ન કરવામાં આવ્યા હતાં.. કોંકણી તથા સિંધી વિધિથી થયેલા લગ્નમાં માત્ર 30-40 મહેમાનો હાજર રહ્યાં હતાં. જેમાં ફેમિલી મેમ્બર્સ, નિકટના સંબંધીઓ તથા ફ્રેન્ડ્સ સામેલ રહ્યાં હતાં. કોંકણી વિધિથી થયેલા લગ્નમાં દીપિકાએ વ્હાઈટ એન્ડ ગોલ્ડ સાડી પહેરી હતી. રણવિરે દીપિકા સાથે મેચિંગ કર્યું હતું. જ્યારે સિંધી વિધિથી થયેલા લગ્નમાં દીપિકા લાલ લહેંગામાં તથા રણવિર વ્હાઈટ કાંજીવરમ શેરવાનીમાં જોવા મળ્યો હતો. દીપિકા-રણવિરે સાથે સોશ્યિલ મીડિયામાં પોતાના લગ્નની તસવીર શૅર કરી હતી.

13 નવેમ્બરના રોજ થઈ હતી મહેંદીઃ
13 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરની મહેંદી, સંગીત તથા સગાઈ થઈ હતી. મહેંદી સેરેમનીમાં દીપિકા એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી. આ સમયે રણવિરે દીપિકાને સાંત્વના આપી હતી અને ટાઈટ હગ કર્યું હતું. દીપિકાની મહેંદી સેરેમનીમાં શુભા મુદગલ ઠુમરી પર્ફોમ કર્યું હતું.

સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી સગાઈઃ
દીપિકા તથા રણવિરની સગાઈ ઈટાલીનાં લેકકોમોમાં યાજોઈ હતી. આ સગાઈ કોંકણી વિધિથી કરવામાં આવી હતી. જેને ફૂલ મુડ્ડી(કોંકણી એન્ગેજમેન્ટ સેરેમની) વિધિ કહેવામાં આવે છે. જેમાં દીપિકાનાં પિતા પ્રકાશ પાદુકોણે રણવિર તથા તેના પરિવારનું નારિયેળ આપીને સ્વાગત કર્યું હતું. આટલું જ નહીં તેમણે ભાવિ જમાઈ રણવિરના પગ ધોઈને પૂજા કરી હતી. આ વિધિ થઈ ગયા બાદ દીપિકા-રણવિરે એકબીજાને સગાઈની રિંગ પહેરાવી હતી.

સંગીત સેરેમનીઃ
સંગીત સેરેમનીમાં દીપિકા વ્હાઈટ તથા રણવિર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. સંગીત સેરેમનીમાં હર્ષદિપ કૌરે એકથી ચઢિયાતા એક ગીત ગાયા હતાં. સેરેમનીમાં 30-40 મહેમાનોએ ઈન્ડિયા આઉટફિટ પહેરીને ધમાકેદાર ડાન્સ કર્યો હતો. રણવિરે લેડી લવ માટે ઢોલ વગાડ્યો હતો અને પછી દીપિકા-રણવિરે સાથે ડાન્સ કર્યો હતો. સંગીત સેરેમનીમાં રણવિરે દીપિકાને લઈને સ્પિચ આપી હતી. જે સાંભળીને દીપિકા ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી.

તમામ મહેમાનોનું જાતે કર્યું સ્વાગતઃ
સંગીત-મહેંદી તથા સગાઈ લેક કોમોના કાસ્ટા ડિવા રિસોર્ટમાં થઈ હતી. રણવિર-દીપિકા ગેટ પર ઉભા રહીને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તમામ મહેમાનોને પોતાના હાથે લખેલી વેલકમ નોટ આપી હતી.

news/ENT-BNE-IFTM-bollywood-actress-deepika-padukone-and-ranveer-singh-tied-the-knot-in-italy-gujarati-news-5981829-NOR.html?ref=ht
news/ENT-BNE-IFTM-bollywood-actress-deepika-padukone-and-ranveer-singh-tied-the-knot-in-italy-gujarati-news-5981829-NOR.html?ref=ht

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here