Tuesday, October 13, 2026
Homenationalધનબાદ એરપોર્ટથી ઉડાન ભરતા જ ગ્લાઈડર ઘરની ઉપર ક્રેશ થયું, બે લોકો...

ધનબાદ એરપોર્ટથી ઉડાન ભરતા જ ગ્લાઈડર ઘરની ઉપર ક્રેશ થયું, બે લોકો ગંભીર રીતે ઘાયલ

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

ગ્લાઈડર ટેકઓફ થયાના થોડા જ સમયમાં ટેકનિકલ ખામીથી ક્રેશ થયું

પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી

ઝારખંડના ધનબાદમાં બરવડા એરપોર્ટ નજીક એક મકાનમાં ગ્લાઈડર ક્રેશ થયાના સમાચાર છે. આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એરપોર્ટ પરથી ગ્લાઈડર ટેકઓફ થયાના થોડા જ સમયમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા ગ્લાઈડર લગભગ 500 મીટરના અંતરે ક્રેશ થયું હતું.

સ્થાનિક વહીવટીતંત્ર દોડતું થઈ ગયું 

આ ગ્લાઈડર તૂટી પડવાની જાણ સ્થાનિક વહીવટીતંત્રને થતાં જ જિલ્લા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.  કેટલાક સમયથી લોકોને ગ્લાઈડર દ્વારા ધનબાદના પ્રવાસે લઈ જવામાં આવી રહ્યા હતા. ગ્લાઈડર ઉપડ્યું પણ હતું પરંતુ ટેકનિકલ ખામીના કારણે તે ક્રેશ થઈ ગયું હતું. અધિકારીઓ ટેકનિકલ ખામીઓ શોધી રહ્યા છે.

તાજેતરમાં બાલાઘાટમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટ સહિત ટ્રેઇની યુવતીનું મોત થયું હતું. આ ચાર્ટર્ડ પ્લેને લગભગ 15 મિનિટ પહેલા બિરસી એરક્રાફ્ટથી ઉડાન ભરી હતી. દુર્ઘટના બાદ વિમાન બળીને રાખ થઈ ગયું હતું.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here