Friday, August 21, 2026
HomeIndiaપંજાબના ફિરોઝપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા

પંજાબના ફિરોઝપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

પંજાબના ફિરોઝપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી નાખી છે. આ ઘટના આજે બપોરે બની છે. હુમલાખોર બાઈક પર આવ્યો હતો. લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના ગુરુદ્વારા અકાલગઢ સાહિબ સામે બની હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે કારમાં પાંચ લોકો સવાર હતા. આ ઘટનામાં એક મહિલાનું પણ મોત થઈ ગયું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મૃતક યુવક દિલપ્રીત સિંહ (29) પર હત્યાના બે કેસ નોંધાયેલા છે. બાકી મૃતકોમાં દિલજીતની બહેન અને પિતરાઈ ભાઈ સામેલ છે. મહિલાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે બાકી બંનેએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, બાઈક પર બે નકાબધારી શખ્સ આવ્યા અને કારને રોકાવી. કાર ઊભી રેતા જ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. ઘટના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પ્રાપ્ત માહિતી પ્રમાણે કારમાં સવાર યુવતીના લગ્ન હતા અને તેના માટે જ બધા ખરીદી કરવા જઈ રહ્યા હતા.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here