Friday, September 25, 2026
HomeSportsCricketપંતની સલાહ સુંદરને ભારે પડી ,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી...

પંતની સલાહ સુંદરને ભારે પડી ,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ.

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

IND Vs NZ, Rishabh Pant : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ 259 રન કરી પર ઓલ આઉટ થઇ ગઈ હતી. સામે પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 156ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ મેચમાં વોશિંગ્ટન સુંદરે કિવી બેટરોને બીજા અને ત્રીજા સેશનમાં ટકી રહેવાની કોઈ તક આપી ન હતી. અને તેણે સાત વિકેટ ઝડપી હતી.

પંતની સલાહ સુંદરને ભારે પડી

ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે વોશિંગ્ટન સુંદરને ન્યૂઝીલેન્ડના બેટર એજાઝ પટેલને આઉટ કરવાનો પોતાનો પ્લાન જણાવી રહ્યો હતો. પરંતુ એજાઝે તે બોલ પર ચોગ્ગો ફટકારી દીધો હતો

રિષભ પંત ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગ દરમિયાન સ્ટમ્પની પાછળથી વોશિંગ્ટન સુંદરને સલાહ આપતો જોવા મળ્યો હતો. જેમે તે વોશિંગ્ટનને કહી રહ્યો હતો કે, ‘વોશી, બોને થોડો આગળ અને બહારની તરફ ફેંક.’ સુંદરે પંતની સલાહનું પાલન કર્યું અને બોલને થોડો આગળ નાખ્યો હતો. પરંતુ તેના બોલ પર એજાઝ ચોગ્ગો ફટકારી દીધો હતો. જેથી પંતની આ ચાલાકી કામ ન આવી અને તેનો પ્લાન ફ્લોપ રહ્યો હતો. ત્યારબાદ પંતે કહ્યું હતું કે, ‘યાર, મને શું ખબર કે તેને હિન્દી આવડતી હશે.’

ભારતીય ટીમનો ધબડકો

ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં ધબડકો કરતા ટીમ 156 રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. કેપ્ટન રોહિત શર્મા શૂન્ય અને સ્ટાર બેટર વિરાટ કોહલી એક રન કરી આઉટ તહી ગયો હતો. આ સિવાય ઓપનર યશસ્વી જયસ્વાલ (૩૦) અને શુભમન ગિલ (૩૦) રન બનાવીને પવેલીયન ભેગા થઇ ગયા હતા. આ સાથે હવે ભારતીય ટીમ આ ટેસ્ટ મેચમાં 103 રન પાછળ ચાલી રહી છે.

વોશિંગ્ટન સુંદરે કર્યું કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

જો કે પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડના પાંચ બેટર ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. ન્યૂઝીલેન્ડની આખી ટીમ 79.1 ઓવરમાં 259ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત માટે વોશિંગ્ટન સુંદરે 23.1 ઓવરમાં 59 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરની કારકિર્દીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે આર અશ્વિને 24 ઓવરમાં 64 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here