Sunday, August 23, 2026
HomeIndiaપૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીને મળી દુષ્કર્મની ધમકી : કોલકાતા રેપ-મર્ડર કેસ અંગે...

પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીને મળી દુષ્કર્મની ધમકી : કોલકાતા રેપ-મર્ડર કેસ અંગે પોસ્ટ કરી હતી

Date:

Related stories

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ૐ કારનો અનાહત નાદ એટલે સાધકને સમાધિ તરફ ધકેલતું...

સદગુરુ કૃપા હી કેવલમ. રવિવાર. શ્રાવણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- વાંચન...

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

કોલકાતા રેપ મર્ડર કેસે સમગ્ર દેશના લોકોમાં આક્રોશ ફેલાવી દીધો છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્સ સુધી આ મામલે ન્યાયની માગ કરી રહ્યાં છે અને આરોપીઓ વિરુદ્ધ આકરી સજાની માગ કરી રહ્યાં છે. આ દરમિયાન ફેમસ એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસની પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીએ મંગળવારે કોલકાતા રેપ કેસને લઈને એક પોસ્ટ શેર કરી હતી. તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો એક્ટ્રેસને રેપની ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ છે. આ સિવાય તેના ફોન પર સતત અશ્લીલ મેસેજ આવવાના શરૂ થઈ ગયા છે. મિમી ચક્રવર્તીએ આ બાબતે માહિતી કોલકાતા પોલીસને આપી છે. સાથે જ પોલીસના સાઈબર સેલ ડિપાર્ટમેન્ટને ટેગ કર્યું છે. પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીએ રેપની ધમકી મળ્યા બાદ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘અને આપણે મહિલાઓ માટે ન્યાયની માગ કરી રહ્યાં છીએ? આ તેમાંથી જ અમુક છે. આમાં રેપની ધમકીઓને નોર્મલ બનાવી દેવામાં આવે છે. જેમનું કહેવું છે કે તે મહિલાઓની સાથે ઊભા છે. મને જણાવો કે કયો ઉછેર અને શિક્ષણ આવું કરવાની પરવાનગી આપે છે. આ સાથે જ એક્ટ્રેસે ધમકીઓના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે.

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ૐ કારનો અનાહત નાદ એટલે સાધકને સમાધિ તરફ ધકેલતું...

સદગુરુ કૃપા હી કેવલમ. રવિવાર. શ્રાવણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- વાંચન...

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here