Tuesday, September 22, 2026
HomeIndiaરાજ્યમાં સમન્સ અને વોરંટ હવેથી વોટ્સએપ, ઈ-મેલ અને SMS દ્વારા મોકલાશે :...

રાજ્યમાં સમન્સ અને વોરંટ હવેથી વોટ્સએપ, ઈ-મેલ અને SMS દ્વારા મોકલાશે : સરકારે જાહેરનામું બહાર પાડ્યું

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ન્યાયિક પ્રક્રિયાને વધુ સુવિધાજનક અને અસરકારક બનાવવા માટે ભારતભરમાં નિયમો અને કાયદામાં જડમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત, યુપી સહિતના રાજ્યોમાં પણ તૈયારી થઈ રહી છે તેવામાં હવે ન્યાયાયિક પ્રક્રિયા ઓનલાઈન લઈ જવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ હવે સમન્સ અને વોરંટ ઓનલાઈન માધ્યમો જેવા કે વોટ્સએપ, ઈ-મેલ અને ટેક્સ્ટ મેસેજ દ્વારા મોકલવામાં આવશે અને તેને કાયદેસર માન્ય પણ ગણવામાં આવશે. આ નવી પહેલ સાથે મધ્યપ્રદેશ ઓનલાઈન સમન્સ અને વોરંટને માન્યતા આપનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. ગૃહ વિભાગે આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ સરકારે નવા કાયદા માટે આ નિયમો દોઢ મહિનામાં તૈયાર કર્યા છે, જે મુજબ હવે કોર્ટમાંથી સીધા જ સમન્સ અને વોરંટ જારી કરી શકાશે. જો મેઈલ બાઉન્સ બેક ન થાય તો ઈ-મેલ દ્વારા મોકલવામાં આવેલ સમન્સ અને વોરંટ માન્ય જ ગણાશે આનો અર્થ એ છે કે, જો ઈ-મેલ Sent હશે તો સમન્સ અથવા વોરંટ આપવામાં આવ્યું હોવાનું જ માનવામાં આવશે. જોકે આ નવો નિયમ એવા લોકો પર લાગુ થશે નહીં જેઓ ઈ-મેલ, ફોન નંબર અથવા મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા નથી. આવા કિસ્સાઓમાં પરંપરાગત પદ્ધતિ અપનાવવામાં આવશે અને સંબંધિત પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જ સમન્સ અથવા વોરંટ મોકલવામાં આવશે.આ નવા નિયમને લાગુ કરવા માટે ગૃહ વિભાગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પગલાથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવાની અપેક્ષા છે અને ડિજિટલ યુગમાં ન્યાય પ્રણાલીને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ નવા નિયમના અમલીકરણથી ન્યાયિક પ્રક્રિયાઓમાં સમય અને સંસાધનોની બચત થશે, તેમજ કોર્ટના આદેશોને વધુ અસરકારક રીતે પહોંચાડી શકાશે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here