Friday, August 21, 2026
HomeIndiaપ્રતિભાશાળી ચેમ્પિયન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાશે

પ્રતિભાશાળી ચેમ્પિયન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાશે

Date:

Related stories

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

તુલસી જયંતિની વૈશ્વિક સ્તરે ઉજવણીઃ ભારતની બહાર પહેલીવાર ઉજવણી...

કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ, 19 ઓગસ્ટ, 2026: પરમ પૂજ્ય મોરારી બાપૂની...

ગૌતમ અદાણી પરિવાર સાથે મહુડી જૈન મંદિરની મુલાકાતે ગયા,...

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે ​​સવારે ગુજરાતના ગાંધીનગર...

રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાવા જઇ રહ્યા છે. પાર્ટીમાં સામેલ થવા માટે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ ખુદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હવે કુશ્તીના અખાડા બાદ રાજકારણમાં પણ જોવા મળશે. આ બંને દિગ્ગજ ખેલાડીઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલાં કોંગ્રેસમાં જોડાવા જઇ રહ્યા છે જે કોંગ્રેસ માટે મજબૂતીના સંકેત મનાઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ તેમના એક્સ એકાઉન્ટ પર લખ્યું ‘ચક દે ઈન્ડિયા, ચક દે હરિયાણા’. આ સાથે ખડગેએ લખ્યું કે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનારા આપણા પ્રતિભાશાળી ચેમ્પિયન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા. અમને બંને પણ ગર્વ છે.

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

તુલસી જયંતિની વૈશ્વિક સ્તરે ઉજવણીઃ ભારતની બહાર પહેલીવાર ઉજવણી...

કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ, 19 ઓગસ્ટ, 2026: પરમ પૂજ્ય મોરારી બાપૂની...

ગૌતમ અદાણી પરિવાર સાથે મહુડી જૈન મંદિરની મુલાકાતે ગયા,...

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે ​​સવારે ગુજરાતના ગાંધીનગર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here