Wednesday, July 15, 2026
HomeGujaratબેન્ક ઓફ બરોડામાં POના પદ માટે અરજી, આ રીતે કરો અપ્લાય

બેન્ક ઓફ બરોડામાં POના પદ માટે અરજી, આ રીતે કરો અપ્લાય

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

BOB મણિપાલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ વખતે પરીક્ષાની નવી પેટર્ન હશે. બેન્ક ઓફ બરોડાએ 600 POની વેકન્સી માટે BOB મણિપાલ ભરતી 2018ની સત્તાવાર જાહેરાત કરી છે. ઓનલાઈન એપ્લિકેશન ઓફિશિયલ વેબસાઈટ પર 12 જૂન, 2018થી શરુ થઈ ગઈ છે.એપ્લિકેશનની અંતિમ તારીખ 2 જુલાઈ, 2018 છે. નોટિફિકેશન સાથે જ પરીક્ષાની ટેમ્પરરી તારીખની જાહેરાત કરવામાં આવી છે. PO PGDBF પરીક્ષા 28 જુલાઈ, 2018ના રોજ થશે.BOB મણિપાલ એક વર્ષનો પ્રોગ્રામ છે, જેમાં 9 મહિનાનું ઓન કેમ્પસ પ્રોગ્રામ હોય છે, જેના સમાપ્ત થવા પર કેન્ડિડેટને બેંકિંગ એન્ડ ફાઈનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ આપવામાં આવે છે અને જૂનિયર મેનેજમેન્ટ ગ્રેડ/સ્કેલ-1માં પ્રોબેશનરી ઓફિસર તરીકે બેન્કમાં નોકરી મળે છે.ઓનલાઈન એપ્લિકેશનની મહત્વની તારીખ- 12 જૂન, 2018
ઓનલાઈન એપ્લિકેશનની અંતિમ તારીખ- 2 જુલાઈ, 2018
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ- 18 જુલાઈ, 2018 પછી
પરીક્ષાની તારીખ- 28 જુલાઈ, 2018એજ લીમીટ- 2-7-2018ના રોજ ઓછામાં ઓછી 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષ ઉંમર હોવી જોઈએ.
એજ્યુકેશન- કોઈ પણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીથી કોઈ પણ ડિસિપ્લિનમાં ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ યોગ્યતા અને કોઈ પણ ડિગ્રી પરીક્ષામાં ઓછામાં 55 ટકા માર્ક્સ હોવા જોઈએ.
વેકેન્સી- બેન્ક ઓફ બરોડામાં બેન્ક POના 600 પદ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમાંથી 303 વેકન્સી જરનલ, 162 OBC, 90 SC અને 45 ST માટે છે.બેન્ક ઓફ બરોડાની વેબસાઈટ www.bankofbaroda.com પર જાઓ અને તેમાં કરિયર પેજ પર જાઓ. ઓનલાઈન એપ્લિકેશનના સ્ટેપ્સ ફૉલો કરો

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here