Sunday, October 18, 2026
HomeWorldભૂકંપથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, અત્યાર સુધીમાં 9ના મોત અને 100થી વધુ ઘાયલ

ભૂકંપથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, અત્યાર સુધીમાં 9ના મોત અને 100થી વધુ ઘાયલ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 9 પર પહોંચી ગયો છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે આ આંકડો વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8ની નોંધાઈ.

પાકિસ્તાનના લાહોર, ઈસ્લામાબાદ, રાવલપિંડી, પેશાવર, ક્વેટા, કોહાટ, લક્કી મરવાત, સહિત દેશના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદર પટેલે હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી છે. 

યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાં મુજબ રાજધાની દિલ્હી સહિત ભારત અને અફઘાનિસ્તાનના અનેક ભાગમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિન્દુકુશ ક્ષેત્ર હતું. રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક ઘરની દીવાલ પડવાથી એક જ પરિવારના પાંચ સભ્યો ઘાયલ તા. પાકિસ્તાનના કેટલાક ભાગોમાં આંચકા એટલા શક્તિશાળી હતા કે લોકો દહેશતમાં ઘરની બહાર નીકળી ગયા.  પાકિસ્તાનના પેશાવર, સ્વાબી, લોધરાન, ડીજી ખાન, બહાવલપુર, કોહાટ, ટોબા ટેક સિંહ, નૌશેરા, અને ખાનેવાલમાં પણ આફ્ટરશોક મહેસૂસ થયા. અત્રે જણાવવાનુંકે મંગળવારે મોડી રાતે પાકિસ્તાન ઉપરાંત ભારત, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ચીન અને કિર્ગિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. 

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here