Thursday, July 16, 2026
HomeRecipesમગની દાળના ચીલા

મગની દાળના ચીલા

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

સામગ્રી – 200 ગ્રામ છાલટા વગરની મગદાળ, 1 ઈંચ આદુ છીણેલો, 2 લસણ, 2 લીલા મરચાં, 1 ચમચી મીઠુ, 1/2 ચમચી હળદર પાવડર, 50 ગ્રામ ડુંગળી સમારેલી, 2 ચમચી લીલા ધાણા, પા ચમચી બેકિંગ પાવડર 

બનાવવાની રીત – દાળને ધોઈને 1 લીટર પાણીમાં 5 કલાક માટે પલાળી મુકો અને પછી પાણી નિતારી લો. 

આદુ, લસણ, મરચુ, મીઠુ, હળદર, દાળ અને થોડુ પાણી મિક્સ કરીને મિક્સરમાં વાટી લો. જરૂર મુજબ પાણી ભેળવો અને મિક્સરમાં 2 થી 3 મિનિટ માટે ચલાવી લો. જેનાથી પેસ્ટ સ્મૂથ બની જશે. 

હવે આ પેસ્ટને એક વાડકીમાં કાઢી અને તેમા સમારેલી ડુંગળી લીલા ધાણા અને બેકિંગ પાવડર નાખો. હવે ફ્રાઈંગ પેનમાં થોડુ તેલ લગાવો અને તેને ગરમ કરો. ત્યારબાદ તેમા ચીલાનુ પેસ્ટ ચારેબાજુ ફેલાવો. તેને હલ્કા તાપ પર પકવા દો અને થોડીવાર પછી ધીમા તાપ પર સોનેરી થતા સુધી સેકો. 

આ જ રીતે બાકીના ચીલા બનાવી લો અને ધ્યાન રાખો કે પેસ્ટને હલાવતા રહો નહી તો ચોંટી જશે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here