Sunday, October 25, 2026
HomeGujaratવડોદરામાં જ્વેલર્સની દુકાનમાં 12 લાખના દાગીનાની ચોરી : તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ

વડોદરામાં જ્વેલર્સની દુકાનમાં 12 લાખના દાગીનાની ચોરી : તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

વડોદરા: વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા સીએસ જ્વેલર્સમાંથી સોના ચાંદીના રૂ.12લાખની કિંમતના ઘરેણા સેલ્સ ગર્લ્સની નજર ચૂકવી ગઠિયો હાથ ફેરવી ગયો હતો. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સીએસ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક ગઠિયાએ પહેલા ખરીદીના જોવા માંગતા માલિક દ્વારા તે ઘરેણા શોરૂમના ટેબલ પર મુક્યા હતા. ત્યારબાદ અન્ય વધારાના ઘરેણા જોવા માગતા માલિકે બોક્સમાં મુકેલા ઘરેણા બહાર કાઢ્યા હતા. તે દરમિયાન બોક્સમાં હાથ નાખીને ઘડિયાળ સોનાના દાગીના નજર ચૂકવીને પોતાના ખિસ્સામાં મૂકી દીધા હતા. આ ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ દાગીના નજર ચૂકવી ફેરવી લીધા હતા. જે અંગે દુકાનદારે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો બોક્સમાંથી સોનાના દાગીના પોતાના ખિસ્સામાં મુકતા નજરે ચડ્યો હતો. જેથી તેઓએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ લક્ષ્મીપુરા પોલીસે આજદિન સુધી ફરિયાદ દાખલ કરતા નથી તેમ જાણવા મળે છે.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here