Friday, September 25, 2026
Homenationalમહારાષ્ટ્ર : આદિત્યને સીએમ ખુરશી સુધી પહોંચાડવા તૈયારી

મહારાષ્ટ્ર : આદિત્યને સીએમ ખુરશી સુધી પહોંચાડવા તૈયારી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

આદિત્ય ઠાકરેના રાજકીય કેરિયરને યોગ્ય ટ્રેક પર લવાશે

મુંબઇ,તા. ૨૨
ચૂંટણી વ્યુહરચનાકાર પ્રશાંત કિશોર હવે શિવ સેના યુથ વિંગના વડા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની રાજકીય કેરિયર બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. પાર્ટીના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે પ્રશાંત કિશોર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાન ખુરશી સુધી પહોંચાડી દેવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. આગામી દિવસોમાં આના માટે નક્કર યોજના તૈયાર કરવામાં આવનાર છે. આ સંબંધમાં બેઠક પણ થઇ ચુકી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આદિત્ય ઠાકરે તરફથી જન આર્શિવાદ યાત્રા કાઢવામાં આવનાર છે. લોકસભા ચૂંટણીથી પહેલા ફેબ્રુઆરીમાં પ્રશાંત કિશોરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય સાથે વાતચીત કરી હતી. ભાજપ અને શિવસેના વચ્ચે સંબંધ સારા ન હતા. ચર્ચા હતી કે ભાજપ પ્રમુખ અમિત શાહના કહેવા પર જેડીયુની રણનિતી તૈયાર કરી હતી.શિવ સેનાના ઇતિહાસમાં પ્રથમ વખત આવુ બન્યુ છે જ્યારે આદિત્ય ઠાકરે સીધી રીતે ચૂંટણી મેદાનમાં ઉતરનાર છે.પાર્ટીના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે તેઓ રહેશે. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર ભાજપના મુખ્ય રણનિતીકાર તરીકે હતા. તેમના કારણે જ મોદી પ્રચંડ બહુમતિ સાથે જીતી જવામાં સફળ રહ્યા હતા.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here