Sunday, October 18, 2026
HomeIndiaમુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા કુલ આઠ રિંગ રોડ બનાવાશે: ફ્લાયઓવર, સુરંગ બનાવાશે

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા કુલ આઠ રિંગ રોડ બનાવાશે: ફ્લાયઓવર, સુરંગ બનાવાશે

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

આમ તો ટ્રાફિક સેન્સ મામલે મુંબઈવાસીઓ ખૂબ જ સજાગ અને સમજદાર છે, જોકે તેમ છતાં ત્યાં અનેકવાર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે. હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને દેશની આર્થિક રાજધાનીની તસવીર બદલવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) મેગાપ્લાન બનાવ્યો છે.

મુંબઈમાં કુલ આઠ રિંગ રોડ બનાવાશે :
ઓથોરિટીના રિંગ રોડ પ્રોજેક્ટ હેઠળ રસ્તાઓ, ફ્લાયઓવર અને સુરંગો બનાવાશે. રાજ્યમાં કુલ આઠ રિંગ રોડનું નિર્માણ કરવામાં આવશે. માસ્ટર પ્લાન મુજબ વર્ષ 2029 સુધીમાં રિંગ રોડ પ્રોજેક્ટનો પૂરો કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ યોજના હેઠળ આગામી સમયમાં લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તી તો મળશે જ, આ સાથે સરળ ટ્રાફિક વ્યવસ્થા પણ જોવા મળશે.

પ્રોજેક્ટ પાછળ રૂ.58 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ :
મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈના બહારના રોડને અંતરના રોડ સાથે જોડવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ મુંબઈની ચારે તરફથી આવતા અને જતા લોકો કોઈપણ સમસ્યા વગર અને સરળ રીતે પહોંચી શકશે. આ હેતુથી જ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને મેટ્રોપોલિટન રિજનની પ્લાનિંગ ઑથોરિટીએ પણ 90.18 કિલોમીટરના રોડ નેટવર્કને મંજૂરી આપી છે. આ શહેરોના નિર્માણ પાછળ 58,517 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here