Sunday, October 25, 2026
Homenationalમુકેશ અંબાણીની દીકરી ઈશા અને આનંદ પિરામલના 12 ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન યોજાશે

મુકેશ અંબાણીની દીકરી ઈશા અને આનંદ પિરામલના 12 ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન યોજાશે

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન આવતા ડિસેમ્બર મહિનાની 12 મી તારીખે મુંબઈ ખાતે યોજાશે. આજે નીતા અને મુકેશ અંબાણી લગ્નની પ્રથમ કંકોત્રી સિદ્ધિવિનાયક ગણેશને આપવા પહોંચ્યા હતા. મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાને 12 ડિસેમ્બરના રોજ અંગત મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન સમારોહનું આયોજન થશે.

ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિ મુજબ ઈશા અને આનંદના લગ્ન યોજાશે. જોકે ઈશા અને આનંદના લગ્ન ઈટલીમાં યોજાવાના હતા એ વાત પર હવે પૂર્ણ વિરામ આવી ગયું છે. આ વિશે વાત કરતા અંબાણી અને પિરામલ પરિવારોએ જણાવ્યું હતું કે મુકેશ અને નીતા અંબાણીના નિવાસસ્થાને જ પરિવારના સભ્યો અને અંગત મિત્રોની હાજરીમાં ભવ્ય લગ્ન સમારોહ યોજાશે. લગ્ન પહેલાનાં અઠવાડિયે અંબાણી અને પિરામલ પરિવારના સભ્યો અને મિત્રો રાજસ્થાનના ઉદેપુરમાં કલાકારો અને હસ્તકાલાકારોની હાજરીમાં સંગીત સંધ્યાનું આયોજન થશે

.NAT-HDLN-mukesh-ambai-daughter-isha-and-anand-piramal-declared-marriage-date-gujarati-news-5976335-PHO.html?ref=ht&seq=3
.NAT-HDLN-mukesh-ambai-daughter-isha-and-anand-piramal-declared-marriage-date-gujarati-news-5976335-PHO.html?ref=ht&seq=3

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here