Tuesday, August 25, 2026
Homenationalમેયર પર ગંભીર આક્ષેપો કરતી પત્રિકા કાંડમાં ભાજપના નેતાની અટકાયત

મેયર પર ગંભીર આક્ષેપો કરતી પત્રિકા કાંડમાં ભાજપના નેતાની અટકાયત

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

વડોદરા શહેરના નિયર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતી પત્રિકા બહાર પાડવાના મુદ્દે બે કાર્યકરની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચ છે મોડી રાત્રે ભાજપના નેતા અલ્પેશ લીંબાચિયા ની પણ અટકાયત કરી છે.

મેયર નિલેશસિંહ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી પત્રિકા એ વડોદરાના રાજકારણમાં ભારે હલચલ મચાવી હતી. મેયરે આ બાબતે ભાજપના ઉચ્ચ પદાધિકારીઓને રજૂઆત કરતા પોલીસ ફરિયાદનો આદેશ કરવામાં આવ્યો હતો.

પત્રિકા પર રાવપુરા પોસ્ટનો સિક્કો હોવાથી ખુદ મેયર અને તેમના ટેકેદારોએ રાવપુરા જીપીઓ પાસેના સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા હતા અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી. જેથી પોલીસે ભાજપના કોર્પોરેશનના નેતા અલ્પેશ લીંબાચિયાના શાળા અમિત લીંબાચિયા અને પત્રિકા પોસ્ટ કરવા ગયેલા તેના સાળુ ભાઈ આકાશ નાઈની ધરપકડ કરી હતી.

અમિત અને આકાશની પૂછપરછ બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશની ઓફિસમાં દરોડો પાડી લેપટોપ અને પ્રિન્ટર કબજે કર્યા હતા. જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી પત્રિકા તૈયાર કરી અઢીસો જેટલી પ્રિન્ટ કાઢવામાં આવી હોવાની વિગતો જણાઈ આવી હતી.

બંને કાર્યકરનો જામીન પર છુટકારો થયા બાદ ગઈ મધરાતે ક્રાઈમ બ્રાન્ચ છે અલ્પેશ લીંબાચિયાની પણ અટકાયત કરી હોવાની વિગતો બહાર આવી છે. એક સમયના મેયરના અત્યંત નિકટના મિત્ર એવા અલ્પેશ લીંબાચિયા એ કોઈના ઈશારે પત્રિકા બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here