Sunday, September 6, 2026
HomeWorldયુદ્ધનું ટેન્શન! સૈન્ય કવાયત વચ્ચે ચીને તાઈવાન પર બોમ્બવર્ષક વિમાનો દ્વારા કરી...

યુદ્ધનું ટેન્શન! સૈન્ય કવાયત વચ્ચે ચીને તાઈવાન પર બોમ્બવર્ષક વિમાનો દ્વારા કરી નકલી ‘એરસ્ટ્રાઈક’

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ચીનના સૈન્યએ સતત બીજા દિવસે તાઈવાનને નિશાન બનાવી યુદ્ધાભ્યાસ કર્યો

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે ટાપુની ચોરબાજુ 11 ચાઇનીઝ યુદ્ધજહાજો અને 70 વિમાનોની ઓળખ કરી

જ્યારથી તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેન અમેરિકાની મુલાકાત લઈને આવ્યા છે ત્યારથી તાઈવાન અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ વધી ગઈ છે. ચીનના સૈન્યએ સતત બીજા દિવસે તાઈવાનને નિશાન બનાવી યુદ્ધાભ્યાસ કર્યો હતો અને ટાપુ જેવા દેશ તાઈવાનના મુખ્ય લક્ષ્યોને નિશાન બનાવી નકલી એરસ્ટ્રાઈક પણ કરી હતી. 

તાઈવાનને ટારગેટ કરાયું 

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે ટાપુની ચોરબાજુ 11 ચાઇનીઝ યુદ્ધજહાજો અને 70 વિમાનોની ઓળખ કરી છે. ચીન તાઈવાન સ્ટ્રેટની નજીક તાઈવાનને ટારગેટ કરીને ત્રણ દિવસ માટે સૈન્ય કવાયત કરી રહ્યું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલય અનુસાર ચીને બીજા દિવસે પણ તેના એરસ્પેસની નજીક 58 ફાઈટર જેટ અને સમુદ્રમાં 9 યુદ્ધજહાજ ઉતાર્યા હતા. 

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આપી પ્રતિક્રિયા… 

એક અહેવાલ અનુસાર તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તે ચીનના યુદ્ધાભ્યાસનો શાંતિ અને સંયમિત રીતે જવાબ આપી રહ્યું છે.  તાઈવાને કહ્યું કે સ્થાનિક સમયાનુસાર સાંજના 4 વાગ્યે સુધી જાણ થઈ કે ચીને યુદ્ધવિમાનોમાં ફાઈટર જેટ અને બોમ્બવર્ષક પણ ઉતારી દીધા છે. ઉલ્લેખનીય છે કે ચીન લોકશાહી રીતે સંચાલિત તાઈવાનને પોતાનો ક્ષેત્ર ગણાવે છે અને શનિવારે તેણે ટાપુની ચોરબાજુ ત્રણ દિવસના સૈન્ય અભ્યાસની શરૂઆત કરી હતી. 

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here