Tuesday, August 25, 2026
HomeGujaratAhmedabadયુ ટ્યૂબ એકા.હેક કરવાના આરોપસર સાયબર ક્રાઈમે કરી ગુજરાતી ફિલ્મ કલાકારની અટકાયત

યુ ટ્યૂબ એકા.હેક કરવાના આરોપસર સાયબર ક્રાઈમે કરી ગુજરાતી ફિલ્મ કલાકારની અટકાયત

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

સાયબર ક્રાઇમે આગામી ગુજરાતી ફિલ્મ ‘ધ ગેસ્ટ હાઉસ’ના કલાકાર રોહિત કળથીયાની અટક કરી છે. આ કલાકાર સામે યુ ટ્યૂબની ચેનલ હેક કરવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. આરોપી કલાકાર પર યુ ટ્યુબ એકાઉન્ટ હેક કરી મળતી 800 ડોલર (56000)નીઆવક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે. આ મામલે સાયબર ક્રાઇમે કલાકારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એસબીઆઈ એકાઉન્ટ નંબર તથા પીન નંબર બદલી નાંખી છેતરપિંડી આચરી

આ કેસના ફરિયાદી રાજુ ગોવિંદભાઈ ભરવાડની ફરિયાદ મુજબ, 22 જુલાઈ 2018 પહેલા કોઈપણ સમયે અજાણ્યા શખ્સે ફરિયાદીની યુ ટ્યૂબ ચેનલના ઓફિશિયલ આઈડી તથા પાસવર્ડ હેક કરી ફરિયાદીની પરવાનગી વિના યુ ટ્યૂબ ચેનલની જગ્યાએ બીજી આઈડી બનાવી પાસવર્ડ બદલી નાંખી આરોપીએ પોતાનો આર્થિક ફાયદો લેવા ફરિયાદીના એસબીઆઈ એકાઉન્ટ નંબર તથા પીન નંબર બદલી નાંખી છેતરપિંડી આચરી હતી.

ઈ-મેલ આઈડી અને પાસવર્ડ બદલ્યો હોવાના પુરાવા મળ્યા

જેને પગલે સાયબર ક્રાઈમે બોટાદમાં તપાસ કરતા આરોપી રોહિત નરસીભાઈ કળથીયાની અટક કરી હતી. ત્યાર બાદ આરોપી પાસેથી બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા. આ ફોનમાંથી ફરિયાદીના ઈ-મેલ આઈડી અને પાસવર્ડ બદલ્યો હોવાના પુરાવા મળ્યા હતા.

કોણ છે આરોપી કલાકાર રોહિત કળથીયા

આરોપી રોહિત કળથીયા બીસીએ સુધી ભણેલો છે અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક્ટિંગ ક્ષેત્રે કાર્યરત છે. આ દરમિયાન આરોપીએ એક ચેનલમાં ક્રાઈમ કવરેજ તથા ક્રાઈમ પોઈન્ટના પ્રોગ્રામમાં એક્ટિંગ કરી છે અને હાલ ગુજરાતી આલ્બમ તથા ગુજરાતી ફિલ્મ્સમાં એક્ટિંગ કરે છે. આ ઉપરાંત તેમની ત્રણ યુ ટ્યૂબ ચેનલ પણ ચાલે છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here