Sunday, October 18, 2026
HomeSportsરાશિદની અંદરનો 'ધોની' જાગ્યો : એટલી મોટી સિક્સર ફટકારે છે કે તે...

રાશિદની અંદરનો ‘ધોની’ જાગ્યો : એટલી મોટી સિક્સર ફટકારે છે કે તે જોઇને ધોનીનો હેલિકોપ્ટર શોટ યાદ આવી જાય

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી રાશિદ ખાન વિશ્વનો નંબર વન લેગ સ્પિનર ​​છે જ તેમજ જબરદસ્ત પાવર હિટર પણ છે. તે લોઅર ઓર્ડરમાં એટલી મોટી સિક્સર ફટકારે છે કે તે જોઇને ધોનીનો હેલિકોપ્ટર શોટ યાદ આવી જાય. જો કે IPLમાં રાશિદનું આ રૂપ ઘણી વખત જોવા મળ્યું છે. જયારે હવે અફઘાનિસ્તાનમાં રમાઈ રહેલી શ્પાગીઝા ક્રિકેટ લીગમાં પણ તેની આ તુફાની બેટિંગ જોવા મળી હતી.ધ સ્પિન ઔર ટાઈગર્સની કેપ્ટનશીપ કરી રહેલા રાશિદ ખાને 26 બોલમાં 53 રન બનાવીને ટૂર્નામેન્ટની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી, જો કે તેમ છતાં ટીમ જીતી ન હતી. પરતું રાશિદની બેટિંગ સામે શાર્ક્સની ટીમના બોલરો લાચાર દેખાતા હતા. આ મેચમાં રાશિદ ખાને એક પછી એક અનેક સિક્સર ફટકારી હતી, જે જોઈને ચાહકો પણ દંગ રહી ગયા હતા. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here