Sunday, October 18, 2026
HomeSportsલંડનની ગલીઓમાં દિગ્ગજ ક્રિકેટરો બોલિવૂડનું ગીત ગાતા દેખાયા

લંડનની ગલીઓમાં દિગ્ગજ ક્રિકેટરો બોલિવૂડનું ગીત ગાતા દેખાયા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો મસ્તી કરતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ, પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા અને ક્રિકેટ કોમેન્ટેટર ગૌરવ કપૂર જોવા મળી રહ્યા છે. આ દરેક હાલમાં લંડનના રસ્તાઓ પર જોરદાર મસ્તી કરતાં જોઈ શકાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ત્રણેય મસ્તી કરતાં જોઈ શકાય છે. લંડનના રસ્તાઓ પર ફરતી વખતે તેઓએ એક વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયોમાં હિન્દી ગીત પણ સંભળાઈ રહ્યું છે, આ ગીત પર ગાતાં- ગાતાં મસ્તીથી ફરી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં ગૌરવ કપૂર જોવા મળે છે, ત્યારબાદ આશિષ નેહરા અને યુઝવેન્દ્ર ચહલ પણ વીડિયોમાં જોઈ શકાય છે. આ ત્રણેય હિન્દી ગીત ‘જિંદગી મિલકર બિતાયેંગે, હાલે દિલ ગા કર સુનાયે’ પર એકસાથે લિપ-સિંક કરતા જોવા મળે છે. આ દરમિયાન વીડિયોના બેકગ્રાઉન્ડ લંડનની ખૂબસુરતી જોઈ શકાય છે. આ સાથે જ વીડિયોમાં સુંદર લાઇટિંગ પણ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલ હાલમાં ટીમ ઈન્ડિયાથી બહાર છે. તે ODI વર્લ્ડ કપ 2023ની ટીમથી પણ બહાર હતો. ત્યાર બાદ તેને ટી20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં તક મળી હતી, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. આશિષ નેહરા હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુજરાત ટાઇટન્સના કોચ છે. ગૌરવ કપૂર પણ કોમેન્ટ્રી કરતો જોવા મળે છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here