Wednesday, July 29, 2026
HomeGujaratVadodaraવડોદરામાં મકરપુરાની યુનિયન બેન્કમાં આગના કોલથી દોડધામ, મોટું નુકસાન અટક્યું

વડોદરામાં મકરપુરાની યુનિયન બેન્કમાં આગના કોલથી દોડધામ, મોટું નુકસાન અટક્યું

Date:

Related stories

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

ગુરુપૂર્ણિમાની ઉજવણી: નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

કરવા ખટકુરબહાલ (નૉર્થ) ખાણની કામગીરી વધારી શિવા સિમેન્ટે દર...

રાજ્ય પ્રદૂષણ બોર્ડ પાસેથી પ્રાપ્ત મંજૂરીએ ડોલામાઇટનું વાણિજ્યિક ધોરણે...

ગ્રીનપ્લાય ગોલ્ડ લાંબો સમય ટકાઉ ઇન્ટેરિયરનું મહત્વ સમજાવે છે

અમદાવાદ, 29 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ઇન્ટેરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ...

કબીર સાહેબનાં ગુરુ પરંપરાને પૂરવાર કરતાં દોહા, સદગુરુ તત્વને...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. કબીર સાહેબનાં ગુરુ...

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી યુનિયન બેન્કમાં આગળ છમકલું થતા ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી હતી.મકરપુરા જીઆઇડીસીમાં આવેલી યુનિયન બેન્કમાં કામકાજ શરૂ થાય તે પહેલા ધુમાડા નીકળવા માંડતા એક વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી વીજ કંપનીની મદદ લઈ વીજ કનેક્શન કાપ્યું હતું.

પરિણામે થોડીવારમાં આગ કાબુમાં આવી ગઈ હતી. જો બનાવની જાણ મોડી થઈ હોત તો બેંકને મોટું નુકસાન જવાની શક્યતા હતી. પરંતુ એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે બેંકમાં મોટી દુર્ઘટના થતા અટકી હતી.

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

ગુરુપૂર્ણિમાની ઉજવણી: નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

કરવા ખટકુરબહાલ (નૉર્થ) ખાણની કામગીરી વધારી શિવા સિમેન્ટે દર...

રાજ્ય પ્રદૂષણ બોર્ડ પાસેથી પ્રાપ્ત મંજૂરીએ ડોલામાઇટનું વાણિજ્યિક ધોરણે...

ગ્રીનપ્લાય ગોલ્ડ લાંબો સમય ટકાઉ ઇન્ટેરિયરનું મહત્વ સમજાવે છે

અમદાવાદ, 29 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ઇન્ટેરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ...

કબીર સાહેબનાં ગુરુ પરંપરાને પૂરવાર કરતાં દોહા, સદગુરુ તત્વને...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. કબીર સાહેબનાં ગુરુ...

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here