Wednesday, July 29, 2026
HomeGujaratVadodaraવડોદરામાં વાઘોડિયા રોડની નારાયણ સ્કૂલની લોબી ધરાશાયી, એક વિદ્યાર્થી ઘાયલ, ત્રણ સાયકલ...

વડોદરામાં વાઘોડિયા રોડની નારાયણ સ્કૂલની લોબી ધરાશાયી, એક વિદ્યાર્થી ઘાયલ, ત્રણ સાયકલ દબાઈ

Date:

Related stories

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

ગુરુપૂર્ણિમાની ઉજવણી: નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

કરવા ખટકુરબહાલ (નૉર્થ) ખાણની કામગીરી વધારી શિવા સિમેન્ટે દર...

રાજ્ય પ્રદૂષણ બોર્ડ પાસેથી પ્રાપ્ત મંજૂરીએ ડોલામાઇટનું વાણિજ્યિક ધોરણે...

ગ્રીનપ્લાય ગોલ્ડ લાંબો સમય ટકાઉ ઇન્ટેરિયરનું મહત્વ સમજાવે છે

અમદાવાદ, 29 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ઇન્ટેરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ...

કબીર સાહેબનાં ગુરુ પરંપરાને પૂરવાર કરતાં દોહા, સદગુરુ તત્વને...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. કબીર સાહેબનાં ગુરુ...

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો ભાગ ધરાશાય થતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે. પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી.

જેને પરિણામે આજે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. વડોદરામાં વાઘોડિયા રોડની નારાયણ સ્કૂલની લોબી ધરાશાયી, એક વિદ્યાર્થી ઘાયલ, ત્રણ સાયકલ દબાઈ વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દીવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. જ્યારે ત્રણથી ચાર સાયકલ દબાઈ હતી. જો આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર જાનહાનિ થવાનો ભય હતો.બનાવને પગલે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દોડી આવ્યા હતા અને કામગીરી કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બનાવની ગંભીર નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

ગુરુપૂર્ણિમાની ઉજવણી: નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

કરવા ખટકુરબહાલ (નૉર્થ) ખાણની કામગીરી વધારી શિવા સિમેન્ટે દર...

રાજ્ય પ્રદૂષણ બોર્ડ પાસેથી પ્રાપ્ત મંજૂરીએ ડોલામાઇટનું વાણિજ્યિક ધોરણે...

ગ્રીનપ્લાય ગોલ્ડ લાંબો સમય ટકાઉ ઇન્ટેરિયરનું મહત્વ સમજાવે છે

અમદાવાદ, 29 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ઇન્ટેરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ...

કબીર સાહેબનાં ગુરુ પરંપરાને પૂરવાર કરતાં દોહા, સદગુરુ તત્વને...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. કબીર સાહેબનાં ગુરુ...

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here