Sunday, June 28, 2026
HomeWorldવિશ્વને ખતરો ! ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે કર્યા એકસાથે 4 ક્રૂઝ મિસાઈલોના...

વિશ્વને ખતરો ! ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે કર્યા એકસાથે 4 ક્રૂઝ મિસાઈલોના પરીક્ષણ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

પરમાણુ હુમલાનો જવાબ આપવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું

ઉત્તર હેમયોંગ પ્રાંતના કિમ ચાક શહેરના વિસ્તારમાં ચાર ‘હવાસલ-2’ મિસાઈલનું પરીક્ષણ કર્યું

ઉત્તર કોરિયાએ એકસાથે ચાર મિસાઇલોના પરીક્ષણ કરી જવાબી પરમાણુ હુમલો કરવાની તેની ક્ષમતા દર્શાવી દીધી છે. ઉત્તર કોરિયાના મીડિયાના અહેવાલ અનુસાર ઉત્તર કોરિયાએ દુશ્મન દેશો પર  પરમાણુ હુમલા કરવાની તેની ક્ષમતા દર્શાવવા માટે ચાર વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.

ચાર ‘હવાસલ-2’ મિસાઈલનું પરીક્ષણ કર્યું 

માહિતી અનુસાર આ કવાયતમાં કોરિયન પીપલ્સ આર્મીના ઓપરેશનલ સ્ટ્રેટેજિક ક્રુઝ મિસાઈલ યુનિટ સામેલ હતું જેણે ગુરુવારે ઉત્તર હેમયોંગ પ્રાંતના કિમ ચાક શહેરના વિસ્તારમાં ચાર ‘હવાસલ-2’ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અહીં સૈન્ય અભ્યાસની કવાયત પણ કરવામાં આવી હતી. 

2000 કિ.મી. દૂર સુધી સચોટ નિશાન તાક્યું

ચાર વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલોએ 2,000 કિમી (1,242.7 માઇલ) દૂર સુધી આવેલા લક્ષ્ય પર 10,208 સેકન્ડ અને 10,224 સેકન્ડ વચ્ચે સચોટ નિશાન સાધ્યું હતું. જોકે દક્ષિણ કોરિયા અથવા જાપાન દ્વારા આ મિસાઇલોના પરીક્ષણો વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, જે દરેક વખતે ઉત્તર કોરિયાના પરીક્ષણોની સચોટ માહિતી જાહેર કરે છે. 

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here