Monday, September 14, 2026
HomeGujaratAhmedabadદાવાદ મ્યુનિ.તરફથી અપાતુ પાણી ડહોળુ આવવાની સંભાવના ,પાણીને ઉકાળીને પીવા શહેરીજનોને તંત્ર...

દાવાદ મ્યુનિ.તરફથી અપાતુ પાણી ડહોળુ આવવાની સંભાવના ,પાણીને ઉકાળીને પીવા શહેરીજનોને તંત્ર તરફથી અપીલ કરાઈ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામા આવતા પાણીને ઉકાળીને પીવા શહેરીજનોને તંત્ર તરફથી અપીલ કરાઈ છે.નર્મદા કેનાલ મારફતે આવતા પાણીમાં સામાન્ય કરતા વધુ ડહોળાશ આવવાની સંભાવનાને ધ્યાનમાં લઈ લોકોને તંત્રે અપીલ કરવી પડી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમા આપવામા આવતુ પાણી નર્મદા કેનાલમાંથી મેળવવામા આવ્યા પછી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ટ્રીટ કર્યા બાદ લોકો સુધી પહોંચતુ કરવામાં આવે છે.હાલમાં સરદાર સરોવર ડેમ ખાતે પાણીની સપાટીમાં વધારો થતા પાણી છોડવામાં આવ્યુ છે.આ પાણી નર્મદા કેનાલ મારફતે આવતા પાણીમાં ડહોળાશ સામાન્ય કરતા વધુ રહેતી હોવાનુ મ્યુનિ.તંત્રના ધ્યાન ઉપર આવ્યુ છે.આગામી દિવસોમાં વધુ ડહોળાશવાળુ પાણી આવવાની શકયતાને ધ્યાનમા રાખીને તંત્ર તરફથી લોકોને પાણી ઉકાળીને ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here