Saturday, October 24, 2026
Homenationalશું ચપ્પલ- લૂંગી અને હાફ સ્લીવ શર્ટ પહેર્યા હશે તો કપાશે ચલાણ?...

શું ચપ્પલ- લૂંગી અને હાફ સ્લીવ શર્ટ પહેર્યા હશે તો કપાશે ચલાણ? નીતિન ગડકરીએ આપ્યો આ જવાબ

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

દેશમાં 1લી સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ અત્યાર સુધીમાં લોકોનું હજારો રૂપિયાનું ચલાણ કાપવામાં આવ્યું છે. જો કે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના કાર્યાલય દ્વારા કેટલીક ચલાણને લઇને ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન નહીં આપવા પર જણાવવામાં આવ્યું છે.

  • ગાડીનો કાચ ગંદો હોવા પર નહી લાગે ચલાણ
  • ચપ્પલ પહેરીને ડ્રાઇવિંગ કરવા પર પણ નહી કપાય ચલાણ

અફવાઓ પર ન આપો ધ્યાન

નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ઝડપથી ચલાણ કાપવામાં આવે છે. આ દરમિયાન અફવા ઉડી હતી કે જો તમે હાફ સ્લીવ વાળુ શર્ટ કે લૂંગી પહેરીને ગાડી ચલાવતાં હશો તોચલાણ કાપવામાં આવશે. જો કે આ અંગે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના કાર્યાલય દ્વારા આવી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.

નિતિન ગડકરીના કાર્યાલયે ચલણને લઇને જણાવ્યું

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની ઓફિસના ટવિટર હેન્ડલથી કરવામાં આવેલા ટવિટમાં જણાવવામાં આવ્યું છે કે અફવાઓથી સાવધાન રહો. નવા મોટર વ્હીકલ એક્ટમાં હાફ સ્લીવ પહેરીને ગાડી ચલાવવી કે લૂંગી પહેરીને ગાડી ચલાવવા પર ચલાણ આપવાનું કોઇ પ્રાવધાન નથી. ટવિટરમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગાડીમાં જો વધારાનો બલ્બ નહીં રાખવામાં આવે, ગાડીનો કાચ ગંદો થવા પર ચપ્પલ પહેરીને ગાડી ચલાવવા પર ચલાણ કાપવાને લઇને કોઇ કાયદો નથી.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here