Thursday, June 25, 2026
HomeGujaratAhmedabadસમ્યક વુમેન્સ ક્લબ દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું અદ્ભુત આયોજન

સમ્યક વુમેન્સ ક્લબ દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું અદ્ભુત આયોજન

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

આજે 16મી ડિસેમ્બરના રોજ આંજલી ચાર રસ્તા ખાતે આવેલ પ્લેટિનમ ઈન હોટેલમાં સમ્યક વૂમેન્સ ક્લબ દ્વારા હાઉસો, સંગીત અને માતૃ પિતૃ વંદનાનું એક અદ્ભુત કાર્યક્ર્મ યોજાયો હતો. સંસ્થાના સ્થાપક રાખી શાહે જણાવ્યું હતું કે અમારા આ બીજું મેગા ઇવેન્ટમાં અમે અમારા બહેનો માટે હાઉસીનું આયોજન કર્યા અને પછી ચિંતન શાહના સંવેદના ના સાથે સાથે ગાયક ચિતેશ શાહ નું કાર્યક્રમ યોજાયો. શ્રીમતી મીનાબેન અશોકકુમાર શાહની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે આ માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં બર્થડે ઉજવણી, શોપિંગ મેળા અને સરપ્રાઈઝ ગીફ્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 200 થી વધુ બહેનો એ આ કાર્યક્રમનું આનંદ લીધા હતા.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here