Friday, September 25, 2026
Homenationalસિનિયર સિટિઝન પેન્શનરોને સર્ટિ રજૂ કરવા હવે બે મહિના

સિનિયર સિટિઝન પેન્શનરોને સર્ટિ રજૂ કરવા હવે બે મહિના

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

નવી દિલ્હી, તા. ૮
સિનિયર સિટિઝન પેન્શનરોને પેન્શન ચાલુ રાખવા માટે લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા હવે બે મહિનાનો સમય મળશે. દર વર્ષે નવેમ્બરમાં વર્તમાન એક મહિનાના ગાળાના બદલે પેન્શન ચાલુ રાખવા માટે લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા બે મહિનાની વિન્ડો મળશે. સરકાર દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે, આ પેન્શનરો દર વર્ષે પહેલી ઓક્ટોબરથી રજૂ કરી શકે છે. પહેલા પહેલી નવેમ્બરના દિવસે સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર રહેતી હતી. અત્રે નોંધનીય છે કે, લાઈફ સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર દર વર્ષે રહે છે. કારણ કે તેમનું પેન્શન ખુબ મહત્વનું રહે છે. આના કારણે પેન્શનરોને વધારે પ્રમાણમાં ફ્લેÂક્સબિલિટી મળી શકે છે. સિનિયર પેન્શનરો ૮૦ વર્ષથી ઉપરના હોય છે અને તેમના લાઇફ સર્ટિ રજૂ કરવાની તક આપવામાં આવે છે. હાલમાં આ સર્ટિફિકેટ પહેલી નવેમ્બર અને ૩૦મી નવેમ્બર વચ્ચે રજૂ કરવાના હોય છે. આની ખુબ અસર હોય છે. સરકારી પેન્શનરોને પણ નવેમ્બરના મહિનામાં દર વર્ષે જીવનપ્રમાણ અથવા તો લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર હોય છે. વ્યÂક્ત પેન્શન મેળવી રહી છે તેની ખાતરી કરવા બેંકોને આ પ્રકારના પુરાવા આપવાના હોય છે. મહિના દરમિયાન જા આ પ્રકારના પ્રમાણપત્ર આપવામાં આવતા નથી તેમના પેન્શનને સંબંધિત સરકારી વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવે છે. એક વખતે પેન્શન બંધ થઇ જાય ત્યારે તેને ફરી શરૂ કરવામાં ખુબ જટિલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવા માટે લાઈનોમાં ઉભા રહેવાની સાથે સાથે અન્ય મુશ્કેલીઓ પણ જારદાર ધસારાના કારણે જાવા મળે છે જેથી સારા સમાચાર એ છે કે, સિનિયર સિટિઝન પેન્શનરોને લાઇફ સર્ટિ રજૂ કરવા બે મહિના મળશે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here