Thursday, August 13, 2026
HomeBusinessસેન્સેક્સમાં કડાકો, નિફ્ટી પણ ડાઉન : 500 પોઈન્ટનું સેન્સેક્સમાં ગાબડું : મેટલ-ઓઈલ-ગેસમાં...

સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી પણ ડાઉન : 500 પોઈન્ટનું સેન્સેક્સમાં ગાબડું : મેટલ-ઓઈલ-ગેસમાં પ્રોફિટ બુકિંગ

Date:

Related stories

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

શેરબજારમાં વેચવાલીના માહોલ વચ્ચે સાપ્તાહિક શરૂઆત નેગેટિવ રહી છે. સેન્સેક્સ 500 પોઈન્ટ સુધી તૂટ્યો છે. ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મેટલ શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જો કે, માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી છે.સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે 370 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 252 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા. 11.15 વાગ્યે કુલ 4022 શેર્સ પૈકી 2291 શેર્સમાં સુધારો અને 1588 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતાં. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ દર્શાવે છે.

સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી પણ ડાઉન :
સેન્સેક્સ અને નિફ્ટી મોર્નિંગ સેશનમાં વેચવાલીના પગલે ડાઉન થયા હતા. સેન્સેક્સ 532.82 પોઈન્ટ તૂટી 81600.30 થયો હતો. જે 11.20 વાગ્યે 450.70 પોઈન્ટ કડાકે ટ્રેડેડ હતો. સેન્સેક્સ પેકમાં ઈન્ડસઈન્ડ બેન્ક અને બજાજ ફાઈનાન્સ સિવાય તમામ 28 શેર્સમાં 2 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટી તેની મહત્ત્વની 24600ની ટેકાની સપાટી જાળવવા પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જે 11.20 વાગ્યે 126.15 પોઈન્ટના કડાકે ટ્રેડેડ થઈ રહ્યો હતો.

સ્મોલકેપ મીડકેપમાં રોકાણકારોને આજે કમાણી :
સ્મોલકેપ અને મીડકેપ સેગમેન્ટમાં આજે પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળતાં રોકાણકારોને કમાણી થઈ રહી છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 147.39 અને મીડકેપ ઈન્ડેક્સ 141.33 પોઈન્ટના સુધારા સાથે કારોબાર થઈ રહ્યો હતો. સ્મોલકેપની ઘણી સ્ક્રિપ્સમાં 20 ટકા સુધી અપર સર્કિટ વાગી હતી.

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here