Friday, September 25, 2026
HomeAhmedabadસ્પંદના સ્ફૂર્તિની માઇક્રો ફાયનાન્સમાં બોલબાલા

સ્પંદના સ્ફૂર્તિની માઇક્રો ફાયનાન્સમાં બોલબાલા

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

અમદાવાદ, તા.૧
ભારતમાં વિવિધ વિસ્તારોમાં કાર્યરત ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્રિત એનબીએફસી-એમએફઆઈ સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાન્શિયલ લિમિટેડ તા.૫ ઓગસ્ટ, ૨૦૧૯નાં રોજ એનાં ઇક્વિટી શેરની ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) લાવશે. આ ઓફરમાં રૂ. ૪,૦૦૦.૦૦ મિલિયનનાં ફ્રેશ ઇક્વિટી શેર (ફ્રેશ ઇશ્યૂ) અને ૯,૩૫૬,૭૨૫ ઇક્વિટી શેરનાં વેચાણની ઓફર, કાંગ્ચેન્જુંગા લિમિટેડનાં ૫,૯૬૭,૦૯૭ ઇક્વિટી શેર (કોર્પોરેટ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર), પદ્મજા ગાંગીરેડ્ડીનાં ૧,૪૨૩,૧૧૪ ઇક્વિટી શેર (ઇન્ડિવિડ્‌યુઅલ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર), વિજય સિવા રામી રેડ્ડી વેન્ડીદાંડી (વીએસઆરઆરવી)નાં ૭૯૬,૫૦૯ ઇક્વિટી શેર, વેલિઅન્ટ મોરેશિયસ પાર્ટનર્સ એફડીઆઈ લિમિટેડ (વેલિઅન્ટ)નાં ૭૮૩,૭૪૭ ઇક્વિટી શેર, હેલિયોન વેન્ચર પાર્ટનર્સ ટુ,એલએલસી (હેલિયોન ટુ)નાં ૧૩૨,૮૩૧ ઇક્વિટી શેર, કેદારા કેપિટલ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ-કેદાર કેપિટલ એઆઇએફ ૧ (કેદારા એઆઇએફ ૧)નાં ૧૨૯,૭૩૨ ઇક્વિટી શેર અને હેલિયોન વેન્ચર પાર્ટનર્સ, એલએલસી (હેલિયોન)નાં ૧૨૩,૬૯૫ ઇક્વિટી શેર (સંયુક્તપણે ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ)નાં વેચાણની ઓફર સામેલ છે. આ બિડ-ઓફર તા.૭ ઓગસ્ટ, ૨૦૧૯નાં રોજ બંધ થશે એમ અત્રે સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાÂન્શયલ લિ.ના એમડી પદ્મજા ગાંગીરેડ્ડીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવયું હતું કે, આ બિડ લઘુતમ ૧૭ ઇક્વિટી શેરનાં લોટમાં અને પછી ૧૭ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. એન્કર ઇન્વેસ્ટર બિડ-ઓફરનાં ગાળો બિડ-ઓફર ખુલવાની તારીખનાં ૧ (એક) વ‹કગ ડે અગાઉ એટલે કે ૨ ઓગસ્ટ, ૨૦૧૯નાં રોજ થશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ (સ્ટોક એક્સચેન્જીસ) પર થશે. ફ્રેશ ઇશ્યૂમાંથી ચોખ્ખી આવકનો ઉપયોગ ભવિષ્યની મૂડીની જરૂરિયાતો અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશને પૂર્ણ કરવા એનાં મૂડીનાં આધારને વધારવા થશે. ઓફરનાં ગ્લોબલ કો-ઓર્ડિનેટર્સ એન્ડ બુક રનિંગ લીડ મેનેજર્સ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ છે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડ અને યસ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ છે. ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્‌સ (નિયમન) નિયમો, ૧૯૫૭નાં નિયમ ૧૯(૨)(બી), જેમાં થયેલા સુધારા (એસસીઆરઆર) હેઠળ થઈ છે. ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી પોર્શન)નાં સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ થશે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here