Sunday, October 4, 2026
HomeGujaratવડોદરાઃ ડોક્ટર મહિલા દર્દીઓને પ્રેમજાળમાં ફસાવી માણતો સેક્સ, રેપનો ગુના દાખલ

વડોદરાઃ ડોક્ટર મહિલા દર્દીઓને પ્રેમજાળમાં ફસાવી માણતો સેક્સ, રેપનો ગુના દાખલ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વડોદરામાં એક ડોક્ટરનો મહિલા દર્દીઓ સાથે કામલીલાના 25 જેટલા વીડિયો વાયરલ થયા છે. શહેર નજીકના ગામમાં પ્રેક્ટીસ કરતો આ હોમીયોપેથિક ડોક્ટર મહિલા દર્દીઓને પહેલા પોતાની પ્રેમજાળમાં ફસાવતો અને પછી પોતાના જ ક્લિનીકમાં જ સેક્સલીલા માણતો હતો. હાલમાં આ લંપટ ડોક્ટર વિરુદ્ધ બળાત્કાર અને બ્લેકમેઈલની ફરિયાદ નોંધાઈ છે. ઘટના બાદથી જ ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયો છે.વડોદરાના ગોત્રી રોડ ઉપર આવેલી ક્રિષ્ના ટાઉનશિપમાં રહેતો પ્રતિક જોશી નામનો ડૉક્ટર નજીકનાં અનગઢ ગામમાં હોમીયોપેથીની પ્રેક્ટીસ કરે છે. આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પહેલા પોતાના પ્રેમજાળમાં ફસાવે છે. અને તે બાદ તેઓ સાથે પોતાના ક્લિનીકમાં જ સેક્સલીલા માણતો હતોમાહિતી મુજબ આ ડોક્ટરે ગામની 6 જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાનું કહેવાય છે. ડોક્ટરના સેક્સલીલા માણતા 25 જેટલા વિડીયો વાયરલ થતાં તે રાતોરાત ક્લિનીકને તાળા મારીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલાઓને એવી ગોળી આપતો, જેથી તેમને બીજી વાર ક્લીનિકમાં જવું પડતું. ગોળા આપ્યા બાદ ડોક્ટરની કામલીલાનો વીડિયો કમ્પાઉન્ડર ઉતારી લેતો. બાદમાં ડોક્ટર મહિલાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને રૂપિયાની માગણી કરતો. જોકે ભગવાન ગણાતા ડોક્ટરના આવા કૃત્યના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી જન્મ હતી. હાલમાં આ ડોક્ટર અને તેના કમ્પાઉન્ડર દિલીપ ગોહિલ વિરુદ્ધ બળાત્કાર અને બ્લેકમેઈલીંગની ફરિયાદ નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here