Saturday, August 8, 2026
HomenationalIndia Post Recruitment 2021 : ઈન્ડિયન પોસ્ટમાં 581 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા...

India Post Recruitment 2021 : ઈન્ડિયન પોસ્ટમાં 581 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ…

Date:

Related stories

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

ઝી સ્ટુડિયોઝનું ગુજરાતી સિનેમામાં ભવ્ય આગમન: સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ...

અમદાવાદ: ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો સતત નવી...

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

India Post Recruitment 2021 : ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ઇન્ડિયા પોસ્ટમાં નોકરીની મોટી તક છે. ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલમાં ગ્રામિણ ડાક સેવકની 581 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ અંતર્ગત ગ્રામીણ ડાક સેવક, શાખા પોસ્ટ માસ્ટર, મદદનીશ શાખા પોસ્ટ માસ્ટર, ડાક સેવકની જગ્યાઓ ભરવામાં આવશે.આ જગ્યાઓ પર ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા (Written Test) લેવામાં આવશે નહીં. તેમજ ઉમેદવારોની પસંદગી ધોરણ 10ના મેરિટના (Merit) આધારે કરવામાં આવશે. હાલમાં ભરતી પ્રક્રિયા ઓનલાઈન ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર છે. રસ ધરાવતા ઉમેદવારો appost.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.ઉત્તરાખંડમાં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર કુલ 581 પોસ્ટ્સની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 317 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ સિવાય EWS કેટેગરી માટે 57 બેઠકો, OBC ઉમેદવારો માટે 78 બેઠકો, SC વર્ગમાં 99 બેઠકો, ST ઉમેદવારો માટે 15 અને H શ્રેણી માટે 15 બેઠકો માટે ભરતી થશે.ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે. ઉપરાંત વધુ અભ્યાસ કરતા ઉમેદારોને પણ ધોરણ 10ના મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે. ઉપરાંત ગણિત અને અંગ્રેજી વિષયનું (Subject) જ્ઞાન ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે. તેમજ અરજદારની ઉંમર 18 વર્ષથી ઉપર અને 40 વર્ષથી ઓછી નક્કી કરવામાં આવી છે. જેમાં અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે, જનરલ અને ઓબીસી કેટેગરીના (OBC Category) ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા જમા કરાવવાના રહેશે. જ્યારે સમાન SC-ST, PH અને મહિલા ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

ઝી સ્ટુડિયોઝનું ગુજરાતી સિનેમામાં ભવ્ય આગમન: સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ...

અમદાવાદ: ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો સતત નવી...

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here