Tuesday, October 6, 2026
Homenationalગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર ક્રેશમાં એક...

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર ક્રેશમાં એક માત્ર સર્વાઇવર હતા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

તમિલનાડુનાં કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશમાં ઘાયલ થયેલાં ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું પણ નિધન થઇ ગુય છે. વરૂણ સિંહ ગંભીર રૂપે ઘાયલ હતાં. તે લાઇફ સ્પોર્ટ સિસ્ટમ પર હતાં. 8 ડિસેમ્બરનાં તમિલનાડુનાં કુન્નૂરમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોનું નિધન થઇ ગયુ હતું. આ દૂર્ધટનમાં ફક્ત વરૂણ સિંહ જ એકલાં જીવીત હતાં. બુધવારે તેઓ પણ જીંદગી સામેનો જંગ હારી ગયા. ભારતીય એરફોર્સ દ્વારા ટ્વિટ કરી આ વાતની જાણકારી આપવામાં આવી છે.IAFએ ટ્વિટ કરી છે કે, ભારતીય એરફોર્સને આ જણાવતા ખુબજ દુખ થઇ રહ્યું છે કે, ગ્રુપ કેપ્ટનનું ઇલાજ દરમિયાન નિધન થઇ ગયુ છે. તે 8 ડિસેમ્બર 2021નાં થયેલી દૂર્ધટનાનાં એક માત્ર જીવીત હાતં. એરફોર્સ ઓફિસર તેનાં નિધન પર સંવેદના વ્યક્ત કરી છે. અને તેને પરિવારની સાથે મજબૂત ઉભી છે.

યૂપીનાં દવરિયાનાં રહેવાસી હતાં વરૂણ-

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ યૂપીનાં દેવરિયાનાં ખોરમા કન્હોલી ગામનાં રહેવાસી હતાં. તેમનું ઇલાજ વેલિંગ્ટન હોસ્પિટલમાં ચાલતું હતું. બેંગલુરુ અને પુણેનાં ડોક્ટર્સ તેમનું ઇલાજ કરતાં હતાં. વરૂણ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનનાં બેચમેટ હતાં. અભિનંદન વર્ધમાને જ 27 ફેબ્રુઆરી 2019નાં ભારતની સીમામાં ઘુસેલાં પાકિસ્તાની વિમાનને ભગાવી દીધુ હતું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here