Monday, June 9, 2025
HomeGujaratનવાં વર્ષની ધામધૂમથી ઉજવણી, કોરોનાની દહેશત વચ્ચે પણ હોટેલોમાં યોજાઈ પાર્ટીઓ

નવાં વર્ષની ધામધૂમથી ઉજવણી, કોરોનાની દહેશત વચ્ચે પણ હોટેલોમાં યોજાઈ પાર્ટીઓ

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...
spot_img

ડીજે અને સંગીતના તાલે પાર્ટી માં  લોકો ઝૂમ્યા11 વાગ્યા બાદ દમણ માં નાઈટ કરફ્યુનાઇટ કરફ્યુ પહેલા લોકો એ પાર્ટી માણી

દમણ: રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દમણમાં થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે અનેક જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું દમણની  લગભગ તમામ હોટેલોમાં થર્ટી ફર્સ્ટ અને નવાં વર્ષની ઉજવણી માટે યોજાયેલી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.મહત્વપૂર્ણ છે કે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં દારૂની છૂટ હોવાથી મોટી સંખ્યામાં પાર્ટીનાં શોખીનો ખાવા-પીવાની પાર્ટી માટે નવાં વર્ષની ઉજવણી માટે સંઘપ્રદેશ દમણમાં જવાનું પસંદ કરે છે. આ વખતે પણ અસંખ્ય લોકો પાર્ટી કરવા દમણ પહોંચ્યા હતા.આથી દમણની અનેક જાણીતી હોટેલોમાં યોજાયેલી પાર્ટીમાં ડીજેના તાલે પાર્ટીના શોખીનો ઝુમતા નજરે પડ્યા હતા. મહત્વપૂર્ણ  છે કે, છેલ્લા બે વર્ષથી કોરોનાનાં કારણે દમણમાં ઉજવણી ફિક્કી રહી હતી. જોકે આ વખતે પણ  11 વાગ્યા પછી દમણમાં નાઈટ કર્ફ્યુનો અમલ શરૂ થયો હતો.આથીએ પહેલાં દમણની લગભગ તમામ હોટેલોમાં યોજાયેલી પાર્ટીમાં શોખીનો સંગીતનાં તાલે ઝુમતા જોવા મળ્યા હતા.કોરોનાની દહેશત વચ્ચે પણ  દમણ અને દાદરા નગર હવેલીમાં નવાં વર્ષને આવકારવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને પાર્ટીમાં પરિવાર સાથે આનંદ માણ્યો હતો.જામનગરમાં પણ 31ેૂ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરનાં સંવાદાત્તા કિંજલ કારસરિયા દ્વારા તેની તસવીરો શેર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ઈસવીસન 2022 નું વર્ષ શરૂ થયું છે તે પૂર્વે જ જામનગરમાં યુવા હૈયાઓને ડાન્સ સાથે 2021 ડિસેમ્બરની થર્ટી ફર્સ્ટની રાત્રિએ ડીજેના તાલે ઝૂમી આવકાર્યું છે.જામનગર શહેરની બહાર આવેલા જામનગર સોશિયલ નામના હોટેલ ખાતે કડકડતી ઠંડી વચ્ચે લોકોએ તાપણાં ની સાથે સાથે ડીજેના તાલે ઝૂમ્યા પણ હતા અને 2021 ના અંતે જ 2022 ના આગમનને વધાવવા ડીજેના તાલે યુવા હૈયા પણ ઝુમતા જોવા મળ્યા હતા.

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here