Tuesday, October 6, 2026
HomeGujaratવલસાડ પોલીસે 31મીની રાતે 1000થી વધુ પીધેલી હાલતમાં ઝડપ્યા

વલસાડ પોલીસે 31મીની રાતે 1000થી વધુ પીધેલી હાલતમાં ઝડપ્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

જોકે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી પીધેલાઓને પકડવાની સ્પેશિયલ ડ્રાઇવમાં નશાની હાલતમાં ઝડપાયેલા પીધેલાઓ માટે નવું વર્ષ ન ભૂલાય તેવું યાદગાર બની રહેશે.

વલસાડ : વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રાતભર આ  સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વર્ષ 2022ની શરૂઆત થઈ ગઈ છે. નવા વર્ષને  લોકોએ ઉત્સાહ પૂર્વક વધાવ્યું હતું. જોકે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી પીધેલાઓને પકડવાની સ્પેશિયલ ડ્રાઇવમાં નશાની હાલતમાં ઝડપાયેલા પીધેલાઓ માટે નવું વર્ષ ન ભૂલાય તેવું યાદગાર બની રહેશે.કારણ કે ખાવા-પીવાની પાર્ટીના શોખીનો નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા વલસાડ જિલ્લા પોલીસે ઝડપી તેમના  વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસંખ્ય પીધેલાઓનું નવું વર્ષ પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે થર્ટી ફર્સ્ટ અને નવા  વર્ષની ઉજવણી માટે  પાર્ટીનાં શોખીનો દારૂની છૂટ ધરાવતા દમણ અને દાદરા નગર હવેલીમાં જાય જ્યાંથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશે છે.આવા પીધેલાઓને ઝડપવા વલસાડ જિલ્લામાં 24 ચેકપોસ્ટો પર પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીમાં  નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા 1000થી વધારે પીધેલાઓને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચેક પોસ્ટ પર જયારે પોલીસ ના હાથે  પીધેલા પકડાઈ રહ્યા હતા. એ વખતે કેટલાક રમૂજી દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાતા  કેટલાક પીધેલા  હાથ જોડી અને પોલીસને આજીજી કરી અને છોડી મુકવા વિનંતી કરતા જોવા મળ્યા હતા. તો કેટલાક નાના બાળકની જેમ પોક મુકી અને રડતા પણ જોવા મળ્યા હતા. આખી રાત વલસાડ જિલ્લા પોલીસની વિવિધ ચેકપોસ્ટો પર પોલીસ ની કામગીરી ચાલી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here