Friday, June 5, 2026
Homenationalભારતીય રિઝર્વ બેંક આજે તેની મોનેટરી પોલિસી જાહેર કરશે, રેપો રેટમાં વધારો...

ભારતીય રિઝર્વ બેંક આજે તેની મોનેટરી પોલિસી જાહેર કરશે, રેપો રેટમાં વધારો કરે તેવી સંભાવના

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

રિટેલ ફુગાવાના મોરચે હાલના તબક્કે મોટી રાહતની અપેક્ષા

છેલ્લા બે મહિનાથી રિટેલ ફુગાવો 6 ટકાથી ઉપર

RBI આજે તેની મોનેટરી પોલિસી જાહેર કરશે. રિટેલ ફુગાવાને નિયંત્રણમાં રાખવા RBI ફરી રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે તેવી સંભાવના છે. ફેબ્રુઆરીમાં મળેલી MPCની બેઠકમાં રેપો રેટ 0.25 ટકા વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. તે બેઠકમાં RBIએ કહ્યું હતું કે રિટેલ ફુગાવાને નિયંત્રણમાં રાખવા અને ઉચ્ચ વૃદ્ધિ દર જાળવી રાખવા માટે મુખ્ય નીતિ દરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

SBI પાસે નરમ વલણ અપનાવવા માટે પૂરતા કારણો

SBIના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષનું કહેવું છે કે RBI પાસે હવે એપ્રિલની સમીક્ષામાં રેપો રેટ ન વધારવાના પૂરતા કારણો છે. લિક્વિડિટી મોરચે સમસ્યાઓ હોવા છતાં મધ્યસ્થ બેન્ક આગામી MPC મીટિંગમાં નરમ વલણ અપનાવી શકે છે. જોકે RBI પાસે જૂનમાં યોજાનારી MPCની બેઠકમાં રેપો રેટ વધારવાનો વિકલ્પ છે.

ફુગાવો 5.5 ટકાની નજીક રહી શકે

સૌમ્ય ઘોષે જણાવ્યું હતું કે રિટેલ ફુગાવાના મોરચે હાલના તબક્કે મોટી રાહતની અપેક્ષા છે. છેલ્લા 10 વર્ષમાં સરેરાશ ફુગાવાનો દર 5.8 ટકા રહ્યો છે. આગામી દિવસોમાં છૂટક ફુગાવો 5.5 ટકા અથવા તેનાથી નીચે આવે તેવી શક્યતા ઓછી છે. છેલ્લા બે મહિનાથી રિટેલ ફુગાવો 6 ટકાથી ઉપર છે. ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો 6.44 ટકા અને જાન્યુઆરીમાં 6.52 ટકા હતો.

છૂટક ફુગાવો 6 ટકાથી ઉપર રહ્યો

બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસ કહે છે કે છેલ્લા બે મહિનાથી છૂટક ફુગાવો 6 ટકાથી ઉપર રહ્યો છે અને લિક્વિડિટી પણ તટસ્થ થઈ ગઈ છે, એવો અંદાજ છે કે RBI રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. ઉપરાંત સંકેત આપી શકે છે કે દર વધારવાનો તબક્કો પૂરો થઈ ગયો છે. રેપો રેટમાં મે 2022થી 2.50 ટકાનો વધારો થયો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here