Thursday, August 13, 2026
HomeWorldઆર્મી અને નેવીની મહિલા અધિકારીઓ બની ભારતની પ્રતિનિધિ,સાઉદીના ડિફેન્સ એક્સપોમાં એરફોર્સ

આર્મી અને નેવીની મહિલા અધિકારીઓ બની ભારતની પ્રતિનિધિ,સાઉદીના ડિફેન્સ એક્સપોમાં એરફોર્સ

Date:

Related stories

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

નવી દિલ્હી: સાઉદી અરબમાં વર્લ્ડ ડિફેન્સ એક્સપો યોજાવા જઈ રહ્યો છે. જેમાં ભારત પણ ભાગ લેવાનુ છે અને આ માટે પહેલી વખત ત્રણ મહિલા સભ્યોના પ્રતિનિધિમંડળને સાઉદી અરબ મોકલવામાં આવ્યુ છે. આ ત્રણે મહિલાઓ સેનાની ત્રણે પાંખમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે દુબઈમાં આઠ ફેબ્રુઆરી સુધી ચાલનારા ડિફેન્સ એક્સપોમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરનાર એક મહિલા અધિકારી લડાકુ ફાઈટર પાયલોટ છે, એક આર્મીની એન્જિનિયરિંગ રેજિમેન્ટમાં છે અને અન્ય એક મહિલા અધિકારી નૌસેનાના યુધ્ધ જહાજ પર તૈનાત છે. તેમના નામ સ્કવોડ્રન લીડર ભાવના કંઠ, કર્નલ પોનુંગ ડોમિંગ અને લેફટનન્ટ કમાન્ડર અન્નૂ પ્રકાશ છે.સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠ હાલમાં વાયુસેનાના સુખોઈ-30 વિમાનની પાયલોટ છે. 2016માં તે ફાઈટર પાયલોટ તરીકે વાયુસેનામાં સામેલ થઈ હતી. તે આ એક્સપોમાં મહિલાઓના સંરક્ષણ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ વિષય પર યોજાનારા એક સેમિનારમાં પણ સામેલ થશે.સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠ હાલમાં વાયુસેનાના સુખોઈ-30 વિમાનની પાયલોટ છે. 2016માં તે ફાઈટર પાયલોટ તરીકે વાયુસેનામાં સામેલ થઈ હતી. તે આ એક્સપોમાં મહિલાઓના સંરક્ષણ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ વિષય પર યોજાનારા એક સેમિનારમાં પણ સામેલ થશે.સેનાની કર્નલ પોનુંગ ડોમિંગ લદ્દાખના ડેમચોક સેક્ટરમાં સેના દ્વારા બની રહેલા રસ્તાના નિર્માણની કામગીરીમાં સામેલ છે. આ કામગીરી લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલથી માત્ર 3 કિલોમીટર દૂર થઈ રહી છે. તેમનુ યુનિટ લદ્દાખમાં લેન્ડિંગ ગ્રાઉન્ડને બેઝમાં અપગ્રેડ કરવા માટે પણ કામ કરી રહ્યુ છે.જ્યારે લેફનન્ટ કમાન્ડર અન્નૂ પ્રકાશ નૌસેનાની પહેલી મહિલા અધિકારીઓ પૈકીની એક છે જેમને લડાકુ જહાજો પર તૈનાત કરાયા છે. અન્નૂ પ્રકાશ ભારતીય નૌસેનાના લડાકુ જહાજ આઈએનએસ કોચ્ચિ પર હાલમાં ફરજ બજાવી રહી છે.

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here