Monday, October 5, 2026
HomeGujaratઅમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર નિકિતા શાહ લેખિત પુસ્તક "ઈન અવર સ્ટોરીઝ...

અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર નિકિતા શાહ લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”નું વિમોચન કરાયું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...
અમદાવાદ બુક ક્લબ

અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા તાજેતરમાં સિંધુભવન રોડ ખાતે આવેલ હાઉસ ઓફ મકેબા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સાહિત્યિક સમુદાય એકત્ર થયો હતો. આ કાર્યક્રમમાં ઓથર નિકિતા શાહ દ્વારા લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”ના વિમોચન અંગે હતો. આ પુસ્તક સેલ્ફ- ડિસ્કવરી, સ્થિતિસ્થાપકતા અને વ્યક્તિગત પરિવર્તન વગેરે વિષયો પર આધારિત છે.આ કાર્યક્રમમાં નિકિતા શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા કે જેઓ તેમના આકર્ષક સ્ટોરી ટેલિંગ માટે જાણીતા છે અને વાચકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. મદાવાદ બુક ક્લબના પ્રેસિડેન્ટ શ્રદ્ધા આહુજા રામાણી દ્વારા સેશનનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેઓ સાહિત્યને પ્રોત્સાહન આપવા અને લેખકો માટે અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવવાના મજબૂત હિમાયતી છે.પુસ્તક અંગે જણાવતાં નિકિતા શાહે કહ્યું, “અવર સ્ટોરીઝ વી લીવ”માં મારા પોતાના જીવનના અનુભવોનું પ્રતિબિંબ છે. તે એક રીમાઇન્ડર છે કે આપણી વાર્તાઓ – સંઘર્ષ અને વિજય બંને – આપણે કોણ છીએ તેને આકાર આપે છે. આ પુસ્તક દ્વારા, હું આશા રાખું છું કે વાચકો તેમની પોતાની વાર્તાઓને સ્વીકારવાની અને તેમની પાસે રહેલી શક્તિને ઓળખવાની હિંમત મેળવશે.”મેન્ટલ હેલ્થ, ઈમોશનલ વેલ- બીઇંગ અને ક્રિએટિવ સેલ્ફ- એક્સપ્રેશન અંગેના નિકિતાના વિચારો જાણીને ઉપસ્થિત સૌ સાહિત્ય પ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમની વાતચીતમાં હીલિંગ, સ્થિતિસ્થાપકતા અને પર્સનલ ગ્રોથ થકી સ્ટોરીટેલિંગના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.શ્રદ્ધા આહુજા રામાણીએ પુસ્તક અને નિકિતાની લેખક તરીકેની સફરની પ્રશંસા કરતા કહ્યું, “આ પુસ્તક જીવનના પડકારો અને વિજયોની ઉજવણી છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી પોતાની વાર્તાઓ દ્વારા, આપણે કનેક્શન, હીલિંગ અને સ્ટ્રેન્થ મેળવીએ છીએ. અમદાવાદ બુક ક્લબ નિકિતા શાહ જેવા લેખકોને ટેકો આપવા માટે ગર્વ અનુભવે છે.”આ કાર્યક્રમમાં પુસ્તક અને સાહિત્ય અંગે ઘણી પ્રશ્નોત્તરી પણ થઈ. ઉપરાંત ઉપસ્થિત સૌ કોઈને નિકિતા શાહનું આ પુસ્તક પણ આપવામાં આવ્યું.આ ઇવેન્ટ અમદાવાદ બુક ક્લબના સાહિત્યને પ્રોત્સાહન આપવા અને વાચકો અને લેખકોને જોડવા માટે એક સમૃદ્ધ પ્લેટફોર્મ બનાવવાના ચાલુ મિશનમાં વધુ એક સીમાચિહ્નરૂપમાઈલસ્ટોન છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here