Tuesday, October 13, 2026
HomeAhmedabadફ્રેન્કલિન ઈન્ડિયા કોર્પોરેટ ડેટ ફંડ ભારતની સૌથી લાંબો સમય સુધી ચાલેલી ડેટ...

ફ્રેન્કલિન ઈન્ડિયા કોર્પોરેટ ડેટ ફંડ ભારતની સૌથી લાંબો સમય સુધી ચાલેલી ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ પૈકીની એક તરીકેનો બેવડો માઇલસ્ટોન ઉજવે છે

Date:

Related stories

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ રૂ. 1,000 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ના મહત્વના સીમાચિહ્ન ઉપરાંત તેની ફ્લેગશિપ ઇન્કમ-ઓરિએન્ટેડ સ્કીમ ફ્રેન્કલિન ઈન્ડિયા કોર્પોરેટ ડેટ ફંડની 28મી વર્ષગાંઠની ઉજવણી કરે છે. જુલાઈ, 2025ના અંતે હાઇ-રેટેડ કોર્પોરેટ બોન્ડ્સ પર ધ્યાન આપતા આ ફંડે 1997માં પ્રારંભ થયો ત્યારથી 8.56 ટકાનું કમ્પાઉન્ડેડ એન્યુઅલાઇઝ્ડ રિટર્ન આપ્યું છે. ફ્રેન્કલિન ઈન્ડિયા કોર્પોરેટ ડેટ ફંડ ખાનગી ક્ષેત્રના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સૌથી લાંબો સમય સુધી ચાલેલી ફિક્સ્ડ ઇન્કમ સ્કીમ્સ પૈકીનું એક છે.ફ્રેન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટ (ઈન્ડિયા)ના ફિક્સ્ડ ઇન્કમના સીઆઈઓ રાહુલ ગોસ્વામીએ આ સીમાચિહ્ન અંગે જણાવ્યું હતુ કે ફ્રેન્કલિન ટેમ્પલટન કોર્પોરેટ ડેટ ફંડ અમારી ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી અને અમારા બ્રાન્ડ વચન – શિસ્તબદ્ધ રીતે, જોખમ અંગે જાગૃત ફિક્સ્ડ ઇન્કમ મેનેજમેન્ટ થકી બચતકર્તાઓને વધુ સારા વળતર સુધી પહોંચવામાં મદદ કરવી – ની મજબૂત અસરનું ઉદાહરણ રજૂ કરે છે.ફડની વ્યૂહરચના મુખ્યત્વે AAA રેટેડ અને ઉચ્ચ ગુણવત્તાવાળા કોર્પોરેટ ડેટમાં રોકાણ કરવામાં રહેલી છે અને તે 1-3 વર્ષના રોકાણનો સમયગાળો ઇચ્છતા રૂઢિચુસ્ત રોકાણકારો માટે યોગ્ય છે.આ સ્કીમ અનુજ તાગરા, ચાંદની ગુપ્તા અને રાહુલ ગોસ્વામી દ્વારા મેનેજ્ડ છે અને તે 31 જુલાઈ, 2025ના રોજ કોર્પોરેટ બોન્ડ્સમાં 52 ટકા, જાહેર ક્ષેત્રના બોન્ડ્સમાં 32 ટકા અને સરકારી જામીનગીરીઓમાં 8 ટકાનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવે છે. લગભગ 2.6 વર્ષના મેકૌલે અવધિ સાથે ફંડ વ્યાજ દરના જોખમને મેનેજ કરવા માટે રૂઢિચુસ્ત રીતે સ્થિત છે. કોર્પોરેટ બોન્ડ્સ સામાન્ય રીતે આ જ સમયગાળો ધરાવતી સરકારી જામીનગીરીઓ કરતાં વધુ વળતર આપતા હોય છે. આનાથી સ્કીમમાં રહેલા રોકાણકારોને આ વધારાની ઉચ્ચ સુરક્ષા અને ઉચ્ચ સુરક્ષા ધરાવતા કોર્પોરેટ બોન્ડ્સનો લાભ થાય છે.

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here