Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadતાજ અમદાવાદમાં ૩૧૫ રૂમની રાજ્યની સૌથી મોટી હોટેલ બનાવશે

તાજ અમદાવાદમાં ૩૧૫ રૂમની રાજ્યની સૌથી મોટી હોટેલ બનાવશે

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

(જી.એન.એસ)અમદાવાદ,
ટાટા ગ્રુપની ધ ઇન્ડીયન હોટેલ્સ કંપની લિમિટેડ અમદાવાદની સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલનું નિર્માણ કરશે. ‘ધ ઇન્ડીયન હોટેલ્સ’એ અમદાવાદમાં તાજ હોટેલ બનાવવા માટે ‘સંકલ્પ ઇન’ સાથે સમજૂતિ કરાર કર્યા હતા. શહેરના એસપી રિંગરોડથી નજીક સિંધુભવન રોડ પર ૧.૪ એકરમાં બનનારી આ આલિશાન હોટલમાં ૩૧૫ જેટલા રૂમ હશે અને આ હોટેલ વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં કાર્યરત થઈ જવાની સંભાવના છે.
બંને કંપનીઓ વચ્ચે થયેલા કરાર મુજબ હોટેલની પ્રોપર્ટી સંકલ્પ દ્વારા તૈયાર થશે, જ્યારે હોટલનું મેનેજમેન્ટ તાજ કરશે. હાલ ૨૦ વર્ષ માટે આ કરાર કરવામાં આવ્યા છે જેને આગળ જતાં રિન્યૂ કરવામાં આવશે. ઇન્ડીયન હોટેલ્સ દુનિયાનાં ૪ ખંડો, ૧૨ દેશો અને ૮૦થી વધારે શહેરોમાં ૧૭૯ હોટેલ્સ ઓપરેટ કરે છે, જેમાં ૩૦ નિર્માણાધિન છે. સંકલ્પ-ઇન હોસ્પિટાલિટી, પેકેજ્ડ ફૂડ્‌સ, ઉત્પાદન અને વિતરણ, નિકાસ, હોટેલિએરિંગ અને રિયલ એસ્ટેટમાં કાર્યરત ડાઇવર્સિફાઇડ કંપની છે. અમદાવાદમાં સ્પેશિયાલિટી રેસ્ટોરાં સાથે શરૂઆત કરનાર ગ્રૂપ અત્યારે દુનિયાભરમાં ૧૫૦થી વધારે સફળ રેસ્ટોરાં ચલાવે છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here