Friday, June 5, 2026
HomeLife Styleબ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી પાચન તંત્ર સારું થાય છે, જાણો ફાયદાઓ

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી પાચન તંત્ર સારું થાય છે, જાણો ફાયદાઓ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિને માત્ર શારિરિક જ નહીં, પરંતુ માનસિક રીતે પણ અનેક ઘણાં ફાયદા થાય છે. આ સાથે ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત થાય છે. તો જાણો બીજા ગજબનાં ફાયદાઓ વિશે.સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ સમયે જાગવાથી વ્યક્તિને સૌંદર્ય, બળ, વિદ્યા, બુદ્ધિ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ આજકાલની વ્યસ્ત લાઇફ સ્ટાઇલને કારણે લોકો મોડા સુધી જાગે છે અને સવારમાં ઉઠવામાં મોડું કરે છે. આ બધાની અસર માત્રને માત્ર હેલ્થ પર પડે છે. તમારી આ ટેવ ફિઝિકલ અને માનસિક રીતે હેલ્થને નુકસાન પહોંચાડે છે. આ સાથે મેન્ટલ હેલ્થ પર પણ પડે છે. તો જાણો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનાં ફાયદા વિશે.બ્રહ્મ મુહૂર્તમાં હવામાં ઓક્સિજનની માત્રા વધારે હોય છે જે શરીરની તાજગી અને ઉર્જા પ્રદાન કરે છે. આ દિવસભરનો થાક દૂર કરવામાં મદદ કરે છે. તમે થોડું કામ કરો અને થાકી જાવો છો તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું શરૂ કરી દો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી તમારી આ સમસ્યાનું અનેક રીતે સમાધાન આવી શકે છે.બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી ઊંઘ પણ સારી આવે છે. આ સ્લીપ પેટર્ન તમારા હેલ્થને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તમને અનિદ્રાની સમસ્યા છે તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આદત પાડો. આ તમારી સ્લીપ ગુણવત્તામાં સુધારો કરે છે.નિયમિત રીતે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો તો શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય છે. આ સમયે વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજનની માત્રા વધારે હોય છે, જે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારીને ત્રિદોષોને સંતુલિત અને હોર્મોનલ કાર્યોમાં સહાયતા કરે છે, જેમાં સમગ્ર સ્વાસ્થ્ય સારું થાય છે. આમ, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી છે તો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આદત પાડો.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here