Wednesday, August 5, 2026
HomeNew Delhiવિનફાસ્ટે મેડ ઈન ઈન્ડિયા પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવી વીએફ 6 અને વીએફ 7ના...

વિનફાસ્ટે મેડ ઈન ઈન્ડિયા પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવી વીએફ 6 અને વીએફ 7ના લોન્ચ સાથે તેની અભૂતપૂર્વ શરૂઆત કરી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

વિનફાસ્ટે ભારતમાં તેની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહેલી પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવીની સત્તાવારપણે રજૂઆત કરી દીધી છેઃ સ્લીક, સ્માર્ટ વીએફ 6 અને સ્પોર્ટી સોફિસ્ટિકેટેડ વીએફ 7. ભારતના ઝડપથી વિસ્તરી રહેલા ઇવી માર્કેટમાં વિનફાસ્ટે રજૂ કરેલા પહેલા મોડલ્સ સાથે આ લોન્ચ ટકાઉ અને ગ્રીન મોબિલિટી તરફ દેશના સંક્રમણને ટેકો આપવા માટે કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે અને વિનફાસ્ટને દેશના ઇવી ભવિષ્યને આકાર આપવામાં મહત્વની કંપની તરીકે રજૂ કરે છે.
ભારતીય ગ્રાહકો ઇવીને તેના પર્ફોર્મન્સ, ટકાઉપણા અને ટેક્નોલોજી માટે પસંદ કરી રહ્યા છે ત્યારે વિનફાસ્ટ ભારતીય ગ્રાહકોની અનોખી અપેક્ષાઓને સંતોષવા માટે બનાવાયેલી બે પ્રીમિયમ એસયુવી વીએફ 6 અને વીએફ 7 સાથે આગળ આવી છે. રેન્જ અને કમ્ફર્ટથી માંડીને સેફ્ટી અને ફીચર્સ સુધી આ મોડલ્સ પ્રીમિયમ ઇવી માલિકીને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે બનાવાયેલા છે. આ લોન્ચ સાથે વિનફાસ્ટ આ પરિવર્તનમાં એક ઉત્પ્રેરક તરીકે પોતાને સ્થાન આપવા માંગે છે જે ભારતીય ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે આંતરરાષ્ટ્રીય નિપુણતાને મજબૂત સ્થાનિક હાજરી સાથે ભેળવે છે. આ લોન્ચ સાથે વિનફાસ્ટ એશિયાના સીઈઓ શ્રી ફામ સાન્હ ચાઉએ જણાવ્યું હતું કે આજે આ કારનું લોન્ચિંગ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ માત્ર ભારતમાં બનેલી જ નહીં પરંતુ ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનેલી કાર છે. અમે ભારતીય પરિવરો માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરેલી સંપૂર્ણ ઇલેક્ટ્રિક મોબિલિટી ઇકોસિસ્ટમ રજૂ કરી રહ્યા છીએ. વીએફ 6 અને વીએફ 7 ભારતીય ગ્રાહકો હંમેશા ઇચ્છે તેવી પ્રેક્ટિકલ ડિઝાઇન, પ્રીમિયમ ક્વોલિટી અને અત્યાધુનિક ટેક્નોલોજીનો સંપૂર્ણ સમન્વય ધરાવે છે. અમારા અત્યાધુનિક થૂથુકુડી પ્લાન્ટ અને મજબૂત ઇકોસિસ્ટમ પાર્ટનર્સના સમર્થન સાથે અમે ઇલેક્ટ્રિક મોબિલિટીમાં ગ્લોબલ લીડર બનવાના ભારતના વિઝનને ટેકો આપવા માટે સમર્પિત છીએ.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here