Friday, June 5, 2026
HomeReligionજાણો કળશ વિસર્જનની વિધિ, મુહૂર્ત અને મંત્ર

જાણો કળશ વિસર્જનની વિધિ, મુહૂર્ત અને મંત્ર

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવરાત્રીનાં પહેલાં દિવસે ઘરમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. આ કળશનું વિસર્જન છેલ્લાં દિવસે કરવામાં આવે છે. પરંતુ કળશ વિસર્જન કરવાની પણ વિધિ હોય છે. કળશ વિસર્જન કોઈ નોમની તિથિએ કરે છે તો કોઈ દશેરાનાં દિવસે કરે છે. કળશ વિસર્જનને ઘટ વિસર્જન પણ કહેવામાં આવે છે. જે લોકો નવમીનાં દિવસે કળશ વિસર્જન કરે છે તેઓ 1 ઓક્ટોબરનાં રોજ કરશે અને જે લોકો દશેરાનાં દિવસે કળશ વિસર્જન કરે છે તેઓએ 2 ઓક્ટોબરનાં રોજ કરવાનું રહેશે. તો જાણો કળશ વિસર્જનની સંપૂર્ણ વિધિ, મંત્ર અને મુહૂર્ત સહિતની અનેક વિધિ.નવમીનાં રોજ તમે કળશ વિસર્જન કરો છો તો કન્યા પૂજન પછી પણ કળશ વિસર્જન કરી શકો છો. આ સાથે જે લોકો દશમીનાં દિવસે કરે છે એમના માટે કળશ વિસર્જનનું મુહૂર્ત 2 ઓક્ટોબર 2025 નાં રોજ 06:15 થી 08:37 સુધીનું રહેશે.સૌથી પહેલાં કળશની ઉપર મૂકેલું નારિયેળ ઉઠાવો અને પછી પ્રસાદ રૂપે દરેક લોકોને આપો. ત્યારબાદ કળશમાં મૂકેલાં જળને કપાળ અને આંખ પર લગાવો. ત્યારબાદ પાનની મદદથી પૂરાં ઘરમાં અને પરિવારનાં લોકો પર છાંટો.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here