Tuesday, September 15, 2026
HomeReligionપિતૃ પક્ષમાં ક્યારે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ

પિતૃ પક્ષમાં ક્યારે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

આજે પિતૃ પક્ષનો પહેલો દિવસ એટલે કે પ્રતિપદા તિથિનું શ્રાદ્ધ છે. પિતૃઓના આત્માની શાંતિ માટે પિતૃ પક્ષમાં 16 દિવસ નિયમ મુજબ શ્રાદ્ધ કરવામાં આવે છે. ભવિષ્યપુરાણમાં 12 પ્રકારના શ્રાદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક ત્રિપિંડી શ્રાદ્ધ છે. ત્રિપિંડી શ્રાદ્ધ કોના માટે કરવામાં આવે છે, આ શ્રાદ્ધ કોણ કરી શકે છે અને તેનું શું મહત્ત્વ છે તે જાણીએ.ત્રિપિંડી શ્રાદ્ધનો અર્થ એવો છે કે, પરિવારની છેલ્લી ત્રણ પેઢીઓનું પિંડદાન કરવું અને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું અકાળે, નાની ઉંમરમાં અથવા વૃદ્ધાવસ્થામાં મૃત્યુ થયું હોય તો તેમની આત્માની શાંતિ અને મોક્ષ માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે.તમોગુણી, રજોગુણી અને સતોગુણી આ ત્રણ પ્રકારની પ્રેત યોનીઓ હોય છે. જ્યારે કોઈ આત્મા જીવનકાળમાં અશાંત રહે છે અને શરીરનો ત્યાગ કર્યા પછી શાંતિ પ્રાપ્ત નથી કરી શકતાં, તો તે પોતાના વંશજોને દુખ પહોચાડે છે.પિતૃ પક્ષમાં ત્રિપિંડી શ્રાદ્ધ પાંચમ, આઠમ, અગિયારસ, તેરસ, ચૌદશ અને અમાવસ્યામાંથી કોઈપણ એક દિવસ કરી શકાય છે. ત્રિપિંડી શ્રાદ્ધ ત્ર્યંબકેશ્વરમાં કરવામાં આવે છે. જે ભગવાન શિવજીનું પવિત્ર સ્થાન ગણાય છે.અવિવાહિત પુરુષ, પતિ-પત્ની સાથે અથવા વિધવા મહિલાઓ આ શ્રાદ્ધ તેમના પૂર્વજોના મોક્ષ અપાવવા માટે અને પરિવારના કલ્યાણ માટે કરી શકે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here