દોસ્તના-૨માં રાજકુમાર રાવ રહેશે નહીં : આખરે ખુલાસો

0
6
મુંબઇ,તા. ૯ બરેલી કી બરફી, ટ્રેન્પ્ડ, શાહિદ અને ન્યુટન જેવી ફિલ્મો મારફતે તમામને પ્રભાવિત કરનાર રાજકુમાર રાવ હવે દોસ્તાના-૨ ફિલ્મમાં કામ કરનાર નથી. આ અંગે નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. આ સંબંધમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. હાલના દિવસોમાં તે પોતાની આવનારી ફિલ્મ જજમેન્ટલને લઇને પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં તે કંગના રાણાવતની સાથે કામ કરી રહ્યો છે. દરમિયાન હવે એવા હેવાલ આવ્યા છે કે તે વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ દોસ્તાનાની સિક્વલ ફિલ્મમાં કામ કરનાર નથી. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં રાજકુમાર રાવે કહ્યુ હતુ કે તે કોઇ ભૂમિકા કરવા જઇ રહ્યો નથી. તે ફિલ્મમાં ગે ભૂમિકા અદા કરનાર છે તે સંબંધમાં ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. તેનુ કહેવુ છે કે તે દોસ્તાના-૨ ફિલ્મને લઇને ચોક્કસપણે કરણ જાહરને મળ્યો હતો. તે કરણ જાહરનુ ખુબ સન્માન કરે છે. જા કે ફિલ્મને લઇને કોઇ સમજુતી થઇ સી નથી. જા કે ફિલ્મના સંબંધમાં ટુંક સમસમાં કોઇ મોટી જાહેરાત કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ દોસ્તાના-૨ ફિલ્મમાં કાર્તિક આર્યન અને જાન્હવી કપુર મુખ્ય રોલમાં કામ કરનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મમાં ફરાહના પુત્ર ફતેહ રંધાવાને લેવામાં આવી શકે છે. એક વેબસાઇટના કહેવા મુજબ વિન્દુએ એવા હેવાલને સમર્થન આપ્યુ છે કે ફતેહ ટુંક સમયમાં જ બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. વિન્દુએ કહ્યુ હતુ કે ફતેહ હવે એક્ટિંગને લઇને સંપૂર્ણપણે તૈયાર છે. ૧૯ વર્ષીય ફતેહ ફિલ્મમાં એન્ટ્રી કરીને કેરિયરની શરૂઆત કરી શકે છે. દોસ્તાના -૨ ફિલ્મની તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. કલાકારોની પસંદગી કરવામાં આવી ચુકી છે.
રાજકુમાર રાવ હાલમાં જજમેન્ટલ ફિલ્મને લઇને વ્યસ્ત

મુંબઇ,તા. ૯
બરેલી કી બરફી, ટ્રેન્પ્ડ, શાહિદ અને ન્યુટન જેવી ફિલ્મો મારફતે તમામને પ્રભાવિત કરનાર રાજકુમાર રાવ હવે દોસ્તાના-૨ ફિલ્મમાં કામ કરનાર નથી. આ અંગે નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. આ સંબંધમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. હાલના દિવસોમાં તે પોતાની આવનારી ફિલ્મ જજમેન્ટલને લઇને પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં તે કંગના રાણાવતની સાથે કામ કરી રહ્યો છે. દરમિયાન હવે એવા હેવાલ આવ્યા છે કે તે વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ દોસ્તાનાની સિક્વલ ફિલ્મમાં કામ કરનાર નથી. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં રાજકુમાર રાવે કહ્યુ હતુ કે તે કોઇ ભૂમિકા કરવા જઇ રહ્યો નથી. તે ફિલ્મમાં ગે ભૂમિકા અદા કરનાર છે તે સંબંધમાં ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. તેનુ કહેવુ છે કે તે દોસ્તાના-૨ ફિલ્મને લઇને ચોક્કસપણે કરણ જાહરને મળ્યો હતો. તે કરણ જાહરનુ ખુબ સન્માન કરે છે. જા કે ફિલ્મને લઇને કોઇ સમજુતી થઇ સી નથી. જા કે ફિલ્મના સંબંધમાં ટુંક સમસમાં કોઇ મોટી જાહેરાત કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ દોસ્તાના-૨ ફિલ્મમાં કાર્તિક આર્યન અને જાન્હવી કપુર મુખ્ય રોલમાં કામ કરનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મમાં ફરાહના પુત્ર ફતેહ રંધાવાને લેવામાં આવી શકે છે.
એક વેબસાઇટના કહેવા મુજબ વિન્દુએ એવા હેવાલને સમર્થન આપ્યુ છે કે ફતેહ ટુંક સમયમાં જ બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. વિન્દુએ કહ્યુ હતુ કે ફતેહ હવે એક્ટિંગને લઇને સંપૂર્ણપણે તૈયાર છે. ૧૯ વર્ષીય ફતેહ ફિલ્મમાં એન્ટ્રી કરીને કેરિયરની શરૂઆત કરી શકે છે. દોસ્તાના -૨ ફિલ્મની તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. કલાકારોની પસંદગી કરવામાં આવી ચુકી છે.