Tuesday, September 1, 2026
HomeBusinessલેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

Date:

Related stories

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી આઠમી પેઢીની એક્ઝિક્યુટિવ સેડાનના સેલ્ફ-ચાર્જિંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વેરિઅન્ટ, ઓલ-ન્યૂ ઇએસ 350 એચ નું વેચાણ શરૂ કર્યું છે. આ લોન્ચ બ્રાન્ડના ઇલેક્ટ્રિફાઇડ પોર્ટફોલિયોના નોંધપાત્ર વિસ્તરણને દર્શાવે છે, જે લક્ઝરી ગ્રાહકોને એક એવો એચઇવી વિકલ્પ પૂરો પાડે છે જે કાર્બન-ન્યુટ્રલ ભવિષ્ય તરફ લેક્સસના મલ્ટિ-પાથવે અભિગમ સાથે સંપૂર્ણપણે સુસંગત છે. એક્સ્ક્વિજિટ (Exquisite) વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 66,10,000/- અને લગ્શ઼રી (Luxury) વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 71,80,000/- નક્કી કરવામાં આવી છે.

આ લોન્ચ પર વાત કરતા લેક્સસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી હિકારુ ઇકેઉચિએ જણાવ્યું હતું કે: “આજે ભારતમાં લેક્સસ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે કારણ કે અમે ઓલ-ન્યૂ ES 350h લોન્ચ કરી રહ્યા છીએ. તેના પુરોગામી મોડેલોની અપાર સફળતાના આધારે, આ લોન્ચ ભારતમાં અમારા ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ વિશ્વસ્તરીય ગુણવત્તાવાળા વાહનો પહોંચાડવાની અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અને સતત પ્રયાસોને દર્શાવે છે.

1989માં ફ્લેગશિપ LS સાથે ડેબ્યૂ કર્યા પછી ES એ વૈશ્વિક સ્તરે લેક્સસના મુખ્ય મોડેલોમાંથી એક રહ્યું છે. તેની અસાધારણ શાંતિ (Quietness), રાઇડ કમ્ફર્ટ અને વિશાળ ઇન્ટિરિયર માટે પ્રખ્યાત, ES વિશ્વભરના 80 થી વધુ દેશો અને પ્રદેશોમાં વેચાયું છે. આ મોડેલ ભારતમાં લેક્સસ લાઇન-અપનો એક મહત્વપૂર્ણ સ્તંભ રહ્યો છે અને માર્કેટમાં બ્રાન્ડની ઉપસ્થિતિને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઓલ-ન્યૂ ES 350h ભારતમાં ઉત્પાદિત થાય છે અને તે જ વારસો આગળ ધપાવે છે, જે ES 500e સાથે તેનું અદ્યતન પ્લેટફોર્મ અને ડિઝાઇન ફિલોસોફી શેર કરતી વખતે ભારતીય માર્કેટ પ્રત્યે લેક્સસની ઊંડી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
“DISCOVER CONFIDENCE” થીમ હેઠળ વિકસાવવામાં આવેલી નવી ES, દરેક અગાઉની પેઢીને વ્યાખ્યાયિત કરનાર લોંગ-ડિસ્ટન્સ કમ્ફર્ટને આગળ વધારવાની સાથે સાથે ડ્રાઇવિંગ આત્મવિશ્વાસ અને નિયંત્રણનું વધુ ઉચ્ચ સ્તર પૂરું પાડે છે. તેની સ્પેસિયસ અને રિલેક્સિંગ કેબિન મુસાફરી દરમિયાન દરેક મુસાફરને શાંતિ અને આરામની લાગણી પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here