Wednesday, September 2, 2026
HomeBusinessનાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

Date:

Related stories

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ બિઝનેસ તથા ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રાઈસિસને આકાર આપવા, રોજગારીનું સર્જન કરવા, લોકલ સપ્લાઈ ચેઈનને મજબૂત કરવા તથા સમુદાયો સુધી ઉદ્યોગ સાહસિકતાની પહોંચ ઝડપભેર મહત્વની ભૂમિકા ભજવી રહેલ છે. નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રી ડે એટલે કે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ આ યોગદાન તથા ભારતના નાના બિઝનેસ ઈકોસિસ્ટમની વધતી ક્ષમતાની ઓળખ કરવાની આ એક ઉત્તમ તક છે, કારણ કે નાના શહેરો અને નગરો હવે ઉદ્યોગોના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી રહેલ છે.

સ્થાનિક ઉદ્યોગ સાહસિકતાથી લઈ આર્થિક પ્રવૃત્તિઓના એન્જીન સુધી

નાના કદના ઉદ્યોગો ફક્ત તેમની બેલેન્સ શીટ સુધી જ મર્યાદિત નથી. તે એક વધતી મેન્યુફેક્ચરિંગ યુનિટ સપ્લાયર્સ અને ટ્રાન્સપોર્ટર્સ માટે માંગનું સર્જન કરે છે, એક સ્થાનિક રિટેલર ડિસ્ટ્રીબ્યુટર્સ અને કર્મચારીઓને સહારો આપે છે, એક નવા ઉદ્યોગ સાહસિક સમુદાયોમાં નોકરીઓનું સર્જન કરે છે. આ મલ્ટીપ્લાયર ઈફેક્ટનો અર્થ છે કે જેમ-જેમ વધારે બિઝનેસ ઔપચારિક થતો જાય છે અને તેનું વિસ્તરણ થાય છે તેમ ઉભરતા બજારોમાં આર્થિક પ્રવૃત્તિઓને મજબૂત કરે છે.

ભારતમાં હવે બિઝનેસ કરવાને લગતો માહોલ ફક્ત મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી. નાના શહેરો અને નગરોમાં મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, સર્વિસ, મોબિલિટી અને રિટેલ જેવા સેક્ટરોમાં બિઝનેસનો વિકાસ થઈ રહ્યો છે. હવે પછીની એટલે કે આગામી તક આ બિઝનેસને એવા લોકલ ઉદ્યોગ સાહસિકતાથી આગળ વધી વધારે પ્રોડક્ટિવ, મજબૂત અને મોટા સ્તર પર કામ કરનારા બિઝનેસમાં તબદિલ કરવામાં મદદ કરે છે.

નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડે નિમિત્તે નામદેવ ફિનવેસ્ટના MD અને CEO શ્રી જીતેન્દ્ર તંવરે જણાવ્યું હતું કે, “ભારતના નાના બિઝનેસના માહોલમાં સૌથી રસપ્રદ પરિવર્તન ફક્ત એન્ટરપ્રેન્સોર્સની સંખ્યા જ નહીં પણ તેમની મહત્વકાંક્ષાને લગતા કાર્યક્ષેત્રમાં આવે છે. જે બિઝનેસ એક સમયે સ્થાનિક બજારોમાં સર્વિસ પૂરી પાડતો હતો તે હવે વર્તમાન સમયમાં વધારે સારા ઈક્વિપમેન્ટ, વધારે કસ્ટમર આધાર, ડિજિટલ ટેકનોલોજી અપનાવવા અથવા અન્ય જગ્યાએ બિઝનેસ શરૂ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. ફાયનાન્શિયલ સેક્ટર માટે તેનો અર્થ એવો થાય છે કે નાના બિઝનેસને તેમના કદને બદલે તેમની ક્ષમતાના દ્રષ્ટિકોણથી જોવામાં આવે, આ બાબત સમજવી કે બિઝનેસ શું સર્જન કરવા ઈચ્છે અને તેમને તેઓ સપોર્ટ આપવો જેથી હવે પછીનું પગલું ભરી શકે. આ બિઝનેસ નજીક રહેવાથી અમને સીધી રીતે જોવાની તક મળે છે કે પરંપરાગત કેન્દ્રોની બહાર કેટલી આર્થિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. ભારત જ્યારે વધારે વ્યાપક પ્રમાણમાં ફેલાવો કેળવી વિકાસ તરફ આગળ વધી રહેલ છે તો આ તેજીને જવાબદારીથી સપોર્ટ કરવો જરૂરી બનશે.

નામદેવ ફિનવેસ્ટ ટિયર-2, ટિયર-3 અને તેનાથી આગળ બજારોમાં માઈક્રો અને નાના ઉદ્યોગ સાહસિકો સાથે કામ કરે છે. આ MSMEને કાર્યકારી મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ, બિઝનેસ વધારવા તથા ઉપકરણ ખરીદવા જેવા કાર્યો માટે લોન આપે છે. સ્થાનિક બજારોની સમજ અને વ્યવસ્થિત જવાબદારી તરીકે લોન આપવાની પ્રક્રિયા સાથે કંપની નાના વ્યવસાયોને ભારતની ઝડપભેર વધી રહેલી ગ્રોથ સ્ટોરીમાં સામેલ થવા તથા યોગદાનમાં મદદ કરવા પર ધ્યાન આપે છે.

યોગ્ય ફાયનાન્શિયલ સપોર્ટ આ સફરને ઝડપી બનાવી શકે છે

આ પરિવર્તનમાં મૂડી અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહેલ છે. કોઈ નાના બિઝનેસને ઈન્વેન્ટ્રી અથવા મશિનરી ખરીદવા, દુકાનનો વિસ્તાર કરવા, વાહનો ઉમેરવા, કર્મચારીઓની ભરતી કરવા અથવા નવા બજારમાં પ્રવેશ કરવા માટે ફાયનાન્સની જરૂર પડી શકે છે. મહત્વની વાત ફક્ત ક્રેડિટ મળવું તે પૂરતુ નથી પણ એ બાબત પણ અત્યંત મહત્વની છે કે સપોર્ટ એન્ટરપ્રિન્યોર સુધી યોગ્ય સમય પર પહોંચે અને બિઝનેસની મૂળ જરૂરિયાતો પ્રમાણે હોય. એક વધારે ધિરાણ સંબંધિત ઈકોસિસ્ટમ બિઝનેસને પ્રોડક્ટિવ ઈન્વેસ્ટમેન્ટ કરવા અને મજબૂત ફાયનાન્શિયલ ટ્રેક રેકોર્ડ બનાવવામાં મદદ કરી શકે છે. આ સાથે જ આ ફાયનાન્શિયલ સંસ્થાઓને દરેક જરૂરિયોને અલગ-અલગ જોવાને બદલે લાંબા સમય સુધી સંબંધોને જાળવી રાખવાની તક પણ આપે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here