Wednesday, August 5, 2026
HomeRecipesટોમેટો રાઈસ

ટોમેટો રાઈસ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સામગ્રી 

ચટણી માટે – તેલ 1 મોટી ચમચી ,રાઈ અડધી ચમચી ,ચણા દાણ અડધી ચમચી ,અડદ દાળ 1 ચમચી ,લીમડો ,આખા લાલ મરચાં -2 , આદું 1 ચમચી ,ડુંગળી -1 , હળદર ,હીંગ ,ટમેટા -5 , મીઠું સ્વાદપ્રમાણે ,ખાંડ -અડધી ચમચી ,લીલા મરચા -1 , કોથમીર

બનાવવાની રીત – ચોખાને ધોઈને પલાળી બાજુ પર મુકો. .પછી જેમ ભાત રાંધો છો એ રીતે 
રાંધી લો. જ્યારે ભાત થઈ જાય તો તેને ઠંડા થવા પ્લેટમાં 
કાઢી મુકો. . હવે ટામેટા ચટણી બનાવવા માટે તેલમાં 
બધા મસાલા નાખો અને ફ્રાઈ કરો 
થોડીવાર ફ્રાઈ કરી ડુંગળી,આદું નાખી થોડીવાર ફ્રાઈ કરો. હવે એમાં ટમેટા નાખી દો અને થોડી વાર થવા દો. મીઠું અને ખાંડ નાખી ટમેટાના રસ સૂકવા દો. હવે કોથમીર નાખી આ ચટણીને ભાતમાં મિક્સ કર ઓ અને ગર્માગર્મ સર્વ કરો.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here