Monday, September 28, 2026
HomeGujaratAhmedabadગુજરાતના ૨૨ જિલ્લાના ૮૪ તાલુકાઓમાં વરસાદ

ગુજરાતના ૨૨ જિલ્લાના ૮૪ તાલુકાઓમાં વરસાદ

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ૯૦.૫૨ ટકા વર્ષા : કુલ ૨૦૪ જળાશયોમાં ૪૩.૦૪ ટકા પાણીનો જથ્થો આવ્યો
અમદાવાદ, તા. ૮
ગુજરાતના કુલ ૨૦૪ જળાશયોમાં ૪૩.૦૪ ટકા પાણીનો જથ્થો હાલ રહેલો છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૪૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૩.૫૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૭૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૫૪ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૩૪ એમ રાજયમાં કુલ ૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૪૩.૦૪ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના લીધે હજુ સુધી સિઝનનો ૬૩.૩૮ ટકા સુધીનો વરસાદ થયો છે. ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં વરસાદમાં સતત ફેરફારની સ્થતિ જાવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો ૨૨ જિલ્લાઓના ૮૪ તાલુકામાં હળવો વરસાદ થયો છે. આજે સવારે છ વાગ્યાથી ૧૦ વાગ્યા વચ્ચેના ગાળામાં લીમખેડામાં ૪૦ મીમી, ક્વાંટમાં ૩૨ અને છોટાઉદેપુરમાં વધુ ૨૯ મીમી વરસાદ થયો હતો. ગુજરાતમાં વરસાદનો આંકડો સતત વધી રહ્યો છે. ૩૬ જળાશયો હવે ૨૫થી ૫૦ ટકા સુધી ભરાયા છે. ૧૦ જળાશયો છલકાઈ ગયા છે. અન્ય ૧૦ જળાશય ૭૦ ટકાથી વધુ ભરાઈ ગયા છે. ૧૭ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તના ૬૯.૪૨ ટકા પાણી ભરાયું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૦.૫૨ ટકા વરસાદ થયો છે. પુરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની ટુકડી તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હવે બીજાદોર વરસાદ શરૂ થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પુરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરીમાં એનડીઆરએફની ૧૭ ટીમ સ્ટેન્ડબાય કરાઈ છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here