Wednesday, July 22, 2026
HomeAhmedabadમુંબઇથી દિલ્હી માત્ર ૧૦ કલાકોમાં પહોંચી શકાશે

મુંબઇથી દિલ્હી માત્ર ૧૦ કલાકોમાં પહોંચી શકાશે

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

મુંબઇ,તા. ૨૧
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી મુંબઇની વચ્ચે દોડનાર રાજધાની એક્સપ્રેસમાં સફર કરનાર લોકોને હવે રાહત થશે. કારણ કે સમયમાં થોડાક ઘટાડો થનાર છે. રેલવે દ્વારા ઇન્ફ્રાસ્ટકચર ને વધુ શાનદાર બનાવવા માટે વર્ષ ૨૦૨૩ સુધી તમામ પગલાને પૂર્ણ કરવામા ંઆવનાર છે. ઇન્ફ્રાસ્ટકચરને સુધારીને વર્ષ ૨૦૨૩ સુધી પ્રવાસના સમયમાં કાપ મુકવામાં આવનાર છે. આની સાથે પ્રવાસ સમયને પાંચ કલાક ૪૫ મિનિટ સુધી બચાવી શકાય છે. પ્રવાસના સમયને હવે પાંચ કલાક અને ૪૫ મિનિટ સુધી ઘટાડી દેવામાં આવનાર છે. હાલમાં અ પ્સા ૧૫ કલાક અને ૪૫ મિનિટ સુધીનો છે. ઇન્ફ્રાસ્ટકચર કમજાર હોવાના કારણે હાલમાં સમયસર ટ્રેનો પહોંચી શકતી નથી. સાથે સાથે અન્ય અનેક પ્રકારની તકલીફો પણ આવી રહી છે. હવે આ વ્યવસ્થામાં ઝડપથી સુધારા કરવા માટે રેલવે દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રેલવે દ્વારા ઇન્ફ્રાસ્ટકચરને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રાજધાની એક્સપ્રેસના તમામ રેક જર્મનની સુપિરિયર લિન્ક હાફમેન બશ ટેકનોલોજી સાથે બને છે. જેથી તે ૧૫૦ કિલોમીટરની ગતિથી દોડી શકે છે. જા કે તેને સપોર્ટ કરનાર ઇન્ફ્રાસ્ટકચરને વ્યવÂસ્થત કરવા માટે પણ પગલા ખુબ જરૂરી છે. રેલવેના મુલ્યાંકન બાદ જાણવા મળ્યુ છે કે કુલ ૬૦૦૦૦ કિોમીટરના નેટવર્ક પૈકી માત્ર ૦.૩ ટકા નેટવર્ક પર જ ૧૬૦ કિલોમીટરની ગતિથી ટ્રેનને દોડાવી શકાય છે. જ્યારે પાંચ ટકા ટ્રેક પર ૧૩૦ કિલોમીટરની ગતિ રહી શકે છે. રેલવે દ્વારા અનેક પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here