Saturday, September 26, 2026
HomeAhmedabadહેવી બ્રિડિંગ મળતાં મેટ્રો અધિકારીઓને દંડ

હેવી બ્રિડિંગ મળતાં મેટ્રો અધિકારીઓને દંડ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

વાસણાથી ચાંદખેડા રૂટમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું મેટ્રોની કન્સ્ટ્રક્શન સાઇટ બેઝમેન્ટોમાં પાણી ભરાઈ ગયું

અમદાવાદ, તા.૨૦
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેલેરિયા વિભાગે આજે વિશ્વ મચ્છરદિન નિમિત્તે મચ્છરોના બ્રિડિંગને લઈ સમગ્ર શહેરમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને આ ચેકિંગ દરમિયાન અમદાવાદ મેટ્રોના વાસણાથી ચાંદખેડા રૂટમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું હતુ. જેને પગલે મેલેરિયા વિભાગે મેટ્રોને ૩ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મેટ્રોની કન્સ્ટ્રક્શન સાઇટોના બેઝમેન્ટમાં વધુ પ્રમાણમા પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. આ પહેલા પણ અમ્યુકો તંત્ર દ્વારા બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં કોઇ સુધારો થયો નહોતો. જેના કારણે, આ વખતના તપાસ અભિયાનમાં હેવી બ્રિડિંગ મળતાં અમ્યુકોએ આકરૂં વલણ અપનાવી મેટ્રો રેલ સત્તાધીશોને ત્રણ લાખનો સબક સમાન દંડ ફટકાર્યો હતો.અમ્યુકોની મચ્છરોને લઇ શહેરભરમાં ચાલી રહેલી ડ્રાઇવને લઇ પાણીનો ભરાવો થતો હોય તેવા સ્થળોએ સંબંધિત તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. અમ્યુકોની આ ડ્રાઇવ વચ્ચે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો પણ ગંભીર રીતે વકર્યો છે. ખાસ કરીને મેલેરિયા-ડેંગ્યુના ૬૦૦થી વધુ કેસ નોંધાયા છે. વરસાદી માહોલ બાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતાં અમ્યુકોનું આરોગ્યવિભાગ અને તંત્ર દોડતુ થઇ ગયુ હતું. જેમાં છેલ્લા ૧૭ દિવસમાં જ મચ્છરજન્ય રોગચાળાના ૬૦૦થી વધુ લોકો ભોગ બન્યા છે. જેમાં ૭૮ જેટલા દર્દીઓ તો ડેંગ્યુના નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના ૪૯૫ અને ઝેરી મેલેરિયાના ૨૫ કેસો નોંધાયા હતા. તમેડ ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો હતો. આમ, શહેરમાં રોગચાળો નાગરિકોને ભરડામાં લઇ રહ્યા હોઇ સરકારી અને અમ્યુકો સંચાલિત હોસ્પટલોમાં પણ દર્દીઓ અને કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here